Entertainment

સાઉથના ફેમસે એક્ટ્રરે મારા પગમાં ગલીપચી કરી, મેં થપ્પડ મારી દીધી’

તાજેતરમાં જ રાધિકા આપ્ટે, નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. જ્યાં તેણે પોતાની સાથે થયેલો ખરાબ એક્સપિરિયન્સ શૅર કર્યો હતો….

Loading...

તાજેતરમાં જ રાધિકા આપ્ટે, નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચી હતી. જ્યાં તેણે પોતાની સાથે થયેલો ખરાબ એક્સપિરિયન્સ શૅર કર્યો હતો. તેણે તે સમયની વાત કરી જ્યારે તે તમિલ ફિલ્મો કરતી હતી.

રાધિકાએ કહ્યું, “સેટ પર મારો પહેલો દિવસ હતો અને જાણીતા એક્ટરે મારા પગ પર ગલપચી કરવાનું શરુ કર્યું. હું આશ્ચર્યમાં પડી ગઈ કારણ કે અમે પહેલા ક્યારેય નહોતા મળ્યા અને મે તે જ સમયે તેમને થપ્પડ મારી દીધી.”

તમને જણાવી દઇએ રાધિકા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સની સાથે ફોટો-વીડિયો શેર કરતી રહે છે. પાછલા દિવસોમાં તે એક ફોટોના કારણે ચર્ચામાં આવી ગઈ હતી જેમાં તે દરિયા કિનારે બિકિની પહેરીને હાથમાં બિયરનો ગ્લાસ પકડેલી દેખાઈ. આ ફોટોમાં તેની સાથે તેનો એક વિદેશી ફ્રેન્ડ પણ દેખાયો હતો.આ ફોટો સામે આવ્યા પછી તેને ઘણાં લોકોએ નિશાના પર લીધી હતી. જ્યારે કેટલાક લોકોએ સારી કમેન્ટ્સ પણ કરી હતી. તો કેટલાક તેના પર વાંધાજનક કમેન્ટ કરી હતી અને સારા કપડાં પહેરવાની સલાહ પણ આપી દીધી હતી.

(Source : .vtvgujarati )

loading...