Health, Social

આ છોકરી શ્યામ હોવા છતાં પોતાના આકર્ષક ફિગર માટે આખી દુનિયામાં ફેમસ છે.

મિત્રો બધા એજ ઈચ્છે છે કે તે ફિટ રહે અને જે ફિટ છે તેજ આજે હિટ છે. મોડલિંગની દુનિયામાં તમે…

મિત્રો બધા એજ ઈચ્છે છે કે તે ફિટ રહે અને જે ફિટ છે તેજ આજે હિટ છે. મોડલિંગની દુનિયામાં તમે ઘણી મોડલ વિશે વાંચ્યું હશે પણ આજે અમે એવી મોડલ વિશે વાત કરવા જઈ રહયા છીએ જે થોડી શ્યામ છે પણ તેની સુંદરતામા કોઈ પણ ઉણપ નથી. હા મિત્રો તેનું નામ ડેલીયેના ઉરેના છે અને તે ખુબજ ફેમસ અર્બન મોડલ છે.

સુંદર તો તે છેજ પણ સૌથી વધારે તે પોતાની ફિગરના લીધે ફેમસ છે. એના થોડા ફોટા સોશ્યિલ મીડિયા ઉપર વાઇરલ થઈ ગયા હતા અને તેની સુંદરતા અને આકર્ષક ફિગર જોઈને લાખો લોકો તેના દીવાના થઈ ગયા હતા. તે સોશ્યિલ મીડિયા ઉપર પણ ખુબજ અકટીવ રહે છે અને પોતાના ફોટા પણ સેર કરતી રહે છે. માત્ર પોતાની આકર્ષક ફિગરના લીધે તે આખી દુનિયામાં ફેમસ છે.

loading...