Health

કીડની ને પુરે પુરી બગાડી દેશે તમારી રોજની આ આદત

નાની નાની ભૂલ મોટી તકલીફ પહોંચાડે છે. જો શરીરના મુખ્ય ભાગ હોય તો તે મગજ અને કિડની છે જે પૂરા…

નાની નાની ભૂલ મોટી તકલીફ પહોંચાડે છે. જો શરીરના મુખ્ય ભાગ હોય તો તે મગજ અને કિડની છે જે પૂરા શરીરને કંટ્રોલ કરે છે. જ્યા મગજ આખા શરીરને કામ બતાવે છે ત્યાંજ કિડની શરીરને ઉર્જા આપે છે.

જો તમે તેમાં બધી વસ્તુ નાખશો તો તે બગડી જશે. વિચારો તમારી ગાડી પેટ્રોલની છે અને તેમાં તમે કેરોસીન કે ડીઝલ નાખો તો તમારી ગાડીનું શુ થાય છે.

આ વસ્તુ ઓ ખાવાનું ટાળો

તેલ મસાલા વાળું ખાવાનું આપણે ટાળવું જોઈએ એનાથી પીળિયો પણ થાય છે.

જંક ફૂડ જેવી પીઝા અને તળેલી વસ્તુઓ ખાવાનું ટાળો.
સારી ઊંઘલો અને શરીરને આરામ મળે છે અને કિડની સારી રીતે કામ કરે છે.

ટેંશન ના લે કારણ કે જ્યારે તમે સ્ટ્રેસ લો છો ત્યારે તેનો સીધો અસર તમારી કિડની ઉપર થાય છે અને એનાથી ગેસ જેવી સમસ્યા વધે છે.

જો તમે દારૂ પિતા હોય તો તે સિધો કિડની પર અસર કરે છે જે કિડનીને નુકશાન કરે છે.

loading...