Health

માં બનવાનું કરી રહ્યા હોય પ્લાનિંગ તો આ ખાસ વાંચો.

લગ્ન બાદ પતિ-પત્ની ઝડપી માતા-પિતા બને તેવા ઇચ્છા રાખતા હોય છે,પરિવારમાં એક નવા સભ્યનું અવતરણ થાય અને ઘરનું વાતાવરણ ઝડપથી…

Loading...

લગ્ન બાદ પતિ-પત્ની ઝડપી માતા-પિતા બને તેવા ઇચ્છા રાખતા હોય છે,પરિવારમાં એક નવા સભ્યનું અવતરણ થાય અને ઘરનું વાતાવરણ ઝડપથી સુંદર બની જાય તેવી આશા દરેક નવ પરણિતના મનમાં સમાયેલ હોય છે.આમ, માં બનવાનું સ્વપ્ન સેવી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે,ગર્ભાવસ્થાની તૈયારી અને પ્રજનન ક્ષમતાને વધારવા માટે આહાર ખાસ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. પ્રજનન સમયે ખાસ કરીને કેવા પ્રકારનો આહાર લેવો જોઇએ તે ખાસ જાણવું જરૂરી છે. આ વિષય પર વિદેશની હાવર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા એક સંશોધન કરવામાં આવેલ.

ટીઓક્સીડેંન્ડ સમૃધ્ધ ભોજન-

ઝીંક અને ફોલેટથી ભરપૂર પુરૂષો અને સ્ત્રીઓએ લેવાથી પ્રજનની ક્ષમતામાં વધારો થાય છે.

ફાયબર યૂક્ત આહાર-

ફાયબર શરીરને વધારે પડતા હાર્મોનથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. અને લોહીમાં સુગરની માત્રાને પ્રમાણસર રાખે છે.

ડેરી પ્રોડક્ટ-

આપને જણાવી દઇએ કે,દૂધ,દહીં.પનીર શુક્રાણુઓને સ્વસ્થ રાખે છે.

ચા-કોફીનું કરો સેવન-

કોફી અને ચા માં કૈફીન અને ટૈટિન હોય છે. એટલે વધારે પડતી ચાનું સેવન કરવાથી ભૂખ લાગતી નથી જે ગર્ભાવસ્થામાંટે યોગ્ય નથી.

પ્રોટીન-

દરેક ભોજનમાં પ્રોટીનની સારા પ્રમાણમાં માત્રા રહેલી હોય છે.જે પ્રજનન ક્ષમતામાં વધારો કરે છે.

દારૂના વ્યસનથી દૂર રહો-

દારૂ પીવાથી કામેચ્છામાં ઘટાડો થાય છે. અને શુક્રાણુઓની પણ સંખ્યા ઘટે છે.

loading...