Health

રાત્રે સૂતી વખતે ના કરશો આ કામ , નહિ. તો થસે જીવન હરામ..!!

જ્યોતિષશાસ્ત્રોમાં અનેક એવા નિયમ દર્શાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેમાંથી કેટલાક નિયમ એવા છે જેનું…

જ્યોતિષશાસ્ત્રોમાં અનેક એવા નિયમ દર્શાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેમાંથી કેટલાક નિયમ એવા છે જેનું પાલન દરેક સ્ત્રી-પુરુષે રાત્રિના સમયે કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરનારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઇ કે એવા કયા કામ છે જે રાત્રે કરવાથી બચવું જોઈએ.

રાત્રે રૂમમાં સંપૂર્ણ અંધારું રાખવું નહીં, નાની લાઈટ અવશ્ય રાખો.

રાત્રે સૂતી વખતે પગ અથવા માથું દરવાજા તરફ ન રાખવું. તેને પણ અશુભ માનવામાં આવે છે.

હિંદૂ પંચાગ અનુસાર ખાસ તિથિ હોય ત્યારે શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં.

રાત્રે ધોયેલા કપડાં બહાર રહેવા દેવા જોઇએ નહીં. કપડાં ના સુકાયા હોય તો પણ તેને દોરી પરથી ઉતારી ઘરમાં મુકી દેવા જોઈએ.

રાત્રે અશ્લિલ સાહિત્યનું વાંચન કરવું જોઇએ નહી,, તેનાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે.

રાત્રે સૂતી વખતે બેડશીટ બદલીને જ સુવાનો આગ્રહ રાખવો. સ્વચ્છ બેડશીટનો ઉપયોગ કરવાથી નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે.

રાત્રે જલદી સૂઈ જવું તેમજ વહેલી સવારે ઊઠી જવું જોઈએ. રાત્રે મોડે સુધી જાગવાથી શરીરમાં રોગ ઘર કરી જાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

loading...