Health

સ્વાસ્થ્ય માટે ઝેરી સાબિત થઈ શકે છે આ વસ્તુઓ….

જાણીને દંગ રહી જશો કે ફ્રિજ કરેલા જાંબુ એટલે કે ફ્રિજમાં રાખીને જમાવેલા જાંબુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ…

જાણીને દંગ રહી જશો કે ફ્રિજ કરેલા જાંબુ એટલે કે ફ્રિજમાં રાખીને જમાવેલા જાંબુ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત દાડમના દાણાને જો ફ્રિઝ કરીને રાખવામાં આવે તો તે હેપેટાઈટિસ A ને આમંત્રમ આપે છે.

બટાકાનું શાક તમે રોજ બનાવીને ખાતા હશો તે પણ કોઈકવાર ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી તડકામાં રાખવામાં આવેલા બટાકાની ત્વચા સોલાનાઈલ બનાવે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે. જેનાથી બટાકાની ત્વચા લીલા રંગની થઈ જાયે છે.

જો તમે બટાકાનું સલાડ બનાવીને ખાઓ છો તો આ વાતનું ધ્યાન રાખો કે તે સારી રીતે રેફ્રિજરેટ કરેલા હોય. નહિતર તે પણ ખતરનાક સાબિત થઈ શકે છે

સેન્ડવીચમાં ચીઝ સ્લાઈસ લગાવીને ખાવાનું કોણ પસંદ નથી કરતુ? પનીર લોકોને ખુબ પસંદ આવતુ હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે પનીર પણ ખતરનાક સાબિત થઈ શકે છે .

જો તે પાશ્ચરાઈઝ ન હોય, જ્યારે પણ બહારથી ખરીદો છો ત્યારે તેના પર પશ્ચરાઈઝ્ડનું લેવલ ચેક કરવાનું ન ભુલો. એની સાથે એ વાતનું ધ્યાન રાખો કે પનીરને હંમેશા ફ્રિજમાં જ રાખો.

લીલી પત્તાવાળી શકાભાજી ને જો સારી રીતે સાફ-સફાઈ અને સારી રીતે રાખવામાં ન આવે તો તે પમ ખતરનાક બિમારિયો આપી શકે છે. આ શાકભાજીને ખરીદ્યા બાદ સાફ હાથ અને ધોવાલેયા અને અલગ છરીથી કાપવા.

ઈંડાને કાચા ખાનારા થઈ જાઓ સાવધાન, એ તમારા સ્વાસ્થ્યને પહોંચાડે છે નુક્શાન. એવી કોઈ ચીજવસ્તુઓ ન ખાવી જોઈએ જેમાં કાચા ઈંડાનો ઉપયોગ કરાયો હોય.

એજ હાલ ટૂના માછલીનો પણ છે. તેને સારી રીતે પકવીને ખાવી જોઈએ.

ફળોના રસને વધારે સમય સુધી ન રાખો. તેને નિકાળીને તરત જ પી જવું જોઈએ. જ્યારે પૈક્ડ જ્યુસને ફ્રિજમાં રાખો વધારે સમય સુધી બહાર ન રાખો, ખરાબ થઈ જાય છે.

loading...