Lifestyle

વિચિત્ર ડ્રેસ પહેરતા પ્રિયંકાની ટ્વિટર પર ઉડી જોરદાર મજાક…

બોલિવુડથી હોલિવુડ સુધી પહોંચી જનારી પ્રિયંકા ચોપરા હાલ પોતાનો શો ક્વોન્ટિકોને લઈને બહુ જ એક્સાઈટેડ છે. તેને પગલે પ્રિયંકા પોતાના…

બોલિવુડથી હોલિવુડ સુધી પહોંચી જનારી પ્રિયંકા ચોપરા હાલ પોતાનો શો ક્વોન્ટિકોને લઈને બહુ જ એક્સાઈટેડ છે. તેને પગલે પ્રિયંકા પોતાના આ શોનું પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ પ્રિયંકા એક ચેટ શોમાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા જે ડ્રેસ પહેરીને ત્યાં ગઈ હતી, તેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

PHOTO GALLERY

એક્ટ્રેસે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તે લાઈટ પર્પલ કલરનો સ્કર્ટ સૂટ પહેરેલી દેખાઈ રહી હતી. આ તસવીરોને પોસ્ટ કર્યા બાદ પ્રિયંકાની તસવીરો પર કોમેન્ટ આવવાની શરૂઆત થઈ હતી. એક્ટ્રેસના કપડાને લઈને લોકોએ ભદ્દી કોમેન્ટ્સ કરી હતી. જેને કારણે પ્રિયંકા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી.

PHOTO GALLERY

loading...