Entertainment, Lifestyle, Social

લગ્ન બાદ નેહા ધૂપિયા નું પહેલું ‘હોટ ફોટોશૂટ ‘, બાથતબમા આપ્યા પોઝ…

નેહા ધૂપિયાએ અચાનક અંગદ બેદી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. મે મહિનાની 10 તારીખે તે દિલ્હીમાં લગ્ના બંધનમાં…

Loading...

નેહા ધૂપિયાએ અચાનક અંગદ બેદી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. મે મહિનાની 10 તારીખે તે દિલ્હીમાં લગ્ના બંધનમાં બંધાઇ હતી.

લગ્ન બાદ નેહાએ એક મેગેઝીન માટે પહેલું ફોટોશૂટ કરાવ્યું જેમાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી.

નેહાએ આ ફોટોશૂટના ફોટાઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા જેમાં તે બાથટબમાં પોઝ દેતા જોવા મળી રહી છે. નેહાએ એક ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ પુરો મહિનો મેકઅપમાં વિત્યો.

નેહાએ લગ્ન બાદ અમેરીકામાં હનિમુન મનાવ્યું અને તે છેલ્લા ઘણા સમયથી અંગદ બેદીને ડેટ કરી રહી હતી. એક ઇન્ટરવ્યુ દરમ્યાન નેહાએ કહ્યું કે તેમના લગ્નની ખબર મુંબઇમાં ફક્ત કરણ જોહરને હતી.

નેહાએ કહ્યું કે ચાર વર્ષ પહેલા અંગદે લગ્ન માટે તેને પ્રપોઝ કર્યું હતુ, પરંતુ ત્યારે મેં લગ્ન માટે ના પાડી દીધી હતી.

loading...