Health, Lifestyle

જાણો આ રીતે સેક્સ કરવાથી તમારી પાર્ટનર ને નહિ રહે સંતોષ ની કમી…

લગ્ન કરેલા કપલ હોય કે તેના વગર ના અથવા તો પછી લીવ્સ ઈન માં રહેતા આ તમામ લોકો ને ઘણી…

Loading...

લગ્ન કરેલા કપલ હોય કે તેના વગર ના અથવા તો પછી લીવ્સ ઈન માં રહેતા આ તમામ લોકો ને ઘણી વખત પોતાના પાર્ટનર ને સંતોષવા ને લઇ અવારનવાર સમસ્યા ઉભી થતી હોય છે,ઘણી વખત લગ્ન ગ્રંથિ માં બંધાયા પછી કેટલા કપલ ને આ વાત સતાવતી હોય છે કે તેમને તેમના પતિ દવારા યોગ્ય સંતોષ નથી મળતો,સ્વાભાવિક વાત છે કે લગ્ન નું સંસાર ચલાવવા માટે ઘણી વસ્તુ જરૂરી હોય છે તેમાની એક સેક્સ પણ છે.ઘણા લોકો આ વસ્તુ ને ઘણી સારી રીતે જાણતા હોય છે જયારે અમુક આ વસ્તુ ને યોગ્ય રીતે નિભાવવા માંગતા હોય છે પણ તેમને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.
ઘણા કિસ્સા માં પુરુષ સેક્સ ની લત માં બધું ભૂલી જાય છે પરંતુ તે એ નથી જોતા કે તેમની પાર્ટનર ની શું ઈચ્છે છે તેમજ તેને સેક્સ દરમિયાન ક્યાં પ્રકાર ની વસ્તુ થી સંતોષ મળે છે વગેરે પરંતુ સમગ્ર એહવાલ વાંચ્યા પછી તમને ચોક્કસ પણે ખ્યાલ આવી જશે.

આ રીત અપનાવો તો તમને સંતોષ માટે સાંભળવું નહિ પડે.

(1) ફોરપ્લે પર વધુ ધ્યાન આપો.

:- ઘણી કપલ ફોરપ્લે ને આટલી માન્યતા નથી આપતા અથવા તો તેમનું માનવાનું એમ હોય છે કે ફોરપ્લે થી કોઈપણ જાત નો સેક્સ લાઈફ માં ફર્ક નથી પડતો પરંતુ તમને જણાવી દઈ કે સેક્સ દરમિયાન તમારી પાર્ટનર ને એક્સાઈટ કરવા માટે અને તેમાં વધુ ને વધુ વધારો કરવા માટે ફોરપ્લે ઘણું જરૂરી છે.સેક્સ સમયે અને તેના પેહલા ફોરપ્લે બને ત્યાં સુધી વધુ કરવામાં આવે તો સ્ટડી પ્રમાણે સામાન્ય દિવસો કરતા ફોરપ્લે પછી કરવામાં આવતા સેક્સ માં ઘણો વધારો થાય છે અને તેનાથી માત્ર તમને જ નહિ પરંતુ તમારી પાર્ટનર ને પણ એટલો જ સંતોષ મળશે.

(2) બને ત્યાં સુધી તમારા ભાગ ને ટચ માં રાખો.

:- થોડા ઘણા અંશે સ્ત્રી ની સાથે માત્ર પેનિટ્રેશન સમયે જ પુરુષ સ્ત્રી ના વધુ ભાગો ના સંપર્ક માં વધુ આવે છે પરંતુ તે ક્ષણિક હોય છે અને તેના પછી સ્ત્રીના ઇજેક્યુલેશન ની પુરુષ રાહ નથી જોતો અને જેના કારણે સ્ત્રી ની ઇજેક્યુલેશન પેહલા જ તેનો સંપર્ક છોડી દે છે જેના કારણે સ્ત્રી ને જોઈએ તે પ્રમાણ માં સંતોષ પ્રાપ્ત નથી થતો પરંતુ તમારે તમારા પાર્ટનર ના ઇજેક્યુલેશન ની રાહ જોવાની જરૂર છે અને તે જરૂરી નથી કે તમારા પેનીશ ના પ્રવેશ પછી જ સ્ત્રી નું ઇજેક્યુલેશન થશે પરંતુ સ્ત્રી ના ભાગો ના વધુ સંપર્ક માં રહેવાથી પણ આ શક્ય છે અને સેક્સ માં પૂરતા પ્રમાણ સંતોષ મેળવવા માટે સ્ત્રીનું ઇજેક્યુલેશનથવું ઘણું જરૂરી છે.

(3) પાર્ટનર ના કપડાં ઉતારવાનો આગ્રહ રાખો.

:- આ મુદ્દા માં તમને જણાવી દઈએ કે બધા કપલ માં આ શક્ય નથી હોતું પરંતુ જે કપલ માં આ શક્ય હોય છે તેમાં સેક્સ માં સંતોષ મેળવવાની વાત ને લઇ કોઈ પણ જાત નો મતભેદ ઉભો નથી થતો જયારે તમારી પાર્ટનર સેક્સ માટે તૈયાર થાય છે.તો અમુક સમય લાગવાના કારણે સ્ત્રી ની ઉત્તેજના ઓછી થઇ જાય છે જો તેને ફરી પેહલા જેવી જ ઉતેજિત કરવી હોય તો આ સરળ ઉપાય છે અને બને ત્યાં સુધી તમારી પાર્ટનર કપડાં ઉતારવાનો આગ્રહ તમે જ રાખો.

(4) અંગો સાથે અડપલા.

:- આ તમને સાંભળવાનું થોડું અજીબ લાગી શકે છે પરંતુ સ્ટડી પ્રમાણે સ્ત્રી ને સેક્સ દરમિયાન સૌથી વધારે ગમતી વસ્તુ આ જ હોય છે કે તેનો પાર્ટનર તેના અંગ સાથે થોડી ઘણી છેડછાડ કરે.ઘણા કિસ્સા માં પ્રકાશ માં આવ્યું છે કે પુરુષ માત્ર ઇજેક્યુલેશન સુધી જ સ્ત્રી ની સાથે જોઈએ તે પ્રમાણ માં સંપર્ક માં રહે છે અને તેના પછી કઈ થયું નથી તે પ્રમાણે નો વ્યવહાર કરે છે અને પછી સીધા સુવાની વાતો કરી નાખે છે.પરંતુ જે સંપૂર્ણ પણે ઉચિત નથી તેના કારણે અમુક સમયે સ્ત્રી ની સેક્સ ની ઈછા હોવા છતાં પણ વ્યક્ત નથી કરતી અને તે માત્ર હસ્તમૈથુન કરી ને પોતાની જાત ને સંતોષી લે છે યોગ્ય નથી.સ્ત્રી ના અંગ ને ટચ કરવાથી તે જેટલી ઉત્તેજિત અને આનંદિત થાય છે જે બીજી કોઈ વસ્તુ થી નથી થતી.
(source : satyaday )

loading...