Lifestyle, Relationship

જાણો સેક્સ વિશે વિચારવામાં કોણ છે આગળ? મેલ કે ફિમેલ!

સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે પુરુષોના દિમાગમાં સતત સેક્સના વિચારો ઘુમરાયા કરતા હોય છે. પરંતુ, આ બાબત…

Loading...

સામાન્ય રીતે લોકો એવું કહેતા હોય છે કે પુરુષોના દિમાગમાં સતત સેક્સના વિચારો ઘુમરાયા કરતા હોય છે. પરંતુ, આ બાબત તદ્દન ખોટી છે.

અમેરિકાની એક કોલેજમાં કરવામાં આવેલ સર્વે અનુસાર યુવતીઓ એક દિવસમાં લગભગ 18 વાર સેક્સ વિશે વિચાર છે. આ સર્વે 18 થી 25 વર્ષની યુવતીઓ પર કરવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ આ વિચારતી વખતે કોને પ્રાયોરિટી આપે છે, ત્યારે ઘણાં રસપ્રદ જવાબો મળ્યા.

અમુક યુવતીઓએ તેમના બોયફ્રેન્ડ તો અમુકે એક્સ-બોયફ્રેન્ડ વિશે વિચારે છે, તેમ જણાવ્યું. આ ઉપરાંત, સેલિબ્રિટીઝ અને બ્લૂ ફિલ્મનાં કેટલાંક સીન વિશે પણ તેઓ વિચારે છે.

જોકે યુવાનો પર કરાયેલ સર્વે અનુસાર તેઓ દિવસમાં 34 વાર સેક્સ વિશે વિચારે છે. પરંતુ, એ બાબત તો ખરેખર ખોટી છે કે મેલ જેન્ડર સતત સેક્સનાં વિચારોમાં ખોવાયેલી રહે છે.

loading...