Lifestyle

પોર્ન સ્ટારની લાઈફ આવી હોય છે, કમાઈ જની દંગ રહી જશો..?!!

એડલ્ટ ઇન્ડસટ્રી વિષે દરેક વ્યક્તિ ખુબજ ટીપીકલ વિચારો ધરાવતા હોય છે. જાહેરમાં લોકો આ ઇન્ડસટ્રી સાથે જોડાયેલ લોકો ને ધિક્કારે…

Loading...

એડલ્ટ ઇન્ડસટ્રી વિષે દરેક વ્યક્તિ ખુબજ ટીપીકલ વિચારો ધરાવતા હોય છે. જાહેરમાં લોકો આ ઇન્ડસટ્રી સાથે જોડાયેલ લોકો ને ધિક્કારે છે. પરંતુ સત્ય એ છે કે લોકો એકલા માં છુપાઈને એની જ ક્લિપ્સ જોતા હોય છે.

મોટા ભાગના લોકો નું એવું માનવું છે કે પોર્ન સ્ટાર ની લાઈફ સરળ અને આરામ વાળી હોય છે. એવું મને છે કે તેમને વધુ કઈ કરવાનું હોતું નથી. પરંતુ વાસ્તવિકતા શું છે તે અમે તમને જણાવ્યે.

દરેક વ્યક્તિ ને પોર્ન સ્ટાર વિષે જાણવાની જિજ્ઞાસા હોય છે કે તેઓની લાઈફ કેવી હશે? તેઓ કેટલું કમાતા હશે? કેટલી ઉમર પછી તે નિવૃત્ત થાય છે? કયા ચેલેન્જીસ નો તેમને ઇન્ડસ્ટ્રી માં સામનો કરવો પડતો હોય છે? આ બધા સવાલો ના જવાબ પોર્ન સ્ટાર, સાઈટ ઓનર અને પ્રોડ્યૂસર સિરી એ એક ઇન્ટરવ્યૂ માં આપ્યા હતા.

સિરીએ જણાવ્યું હતું કે સ્ત્રી પોર્ન કલાકારો એક સીન આપીને 40 થી 65 હજાર કમાણી કરે છે. સિરી કહે છે કે ફિજિકલ ફિટનેસ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો એક્ટર ને શરદી હોય તો તરત જ તેને ઘરે મોકલવામાં આવે છે.

આ ફિલ્ડ માં વધારે કોમ્પિટિશન છે, જો કોઇને વાગ્યું હોય તો તેને બહાર કરી દેવામાં આવે છે અને તરતજ એના બદલે કોઈ બીજાને બોલાવવામાં આવે છે. કહેવા માટે એનો અર્થ એ કે આ ફિલ્ડમાં ઘણી સ્પર્ધા છે.

દૈનિક શેડ્યૂલ અંગે, સિરીએ જણાવ્યું હતું કે, 9 વાગ્યા પહેલાં, સુટકેસ તૈયાર કરી લેવી પડે છે. ઘર છોડ્યા પછી ખૂબ કામ હોય છે, ઘણા શૂટ, ઘણા ફોટોશોટ હોય છે, તમે અડધી રાત્રે પણ ઘરે પાછા આવી જાવ એ ઘણી મોટી વાત કેહ્વાઈ.

જો તે જ દિવસે પેમેન્ટ થવું હોય તો થય જાય, તો પોર્નસ્ટર્સ ચેક લઈને ઘરે પાછા ફરે. અથવા તેમને 2 અઠવાડિયા પછી ચેક મોકલવામાં આવે છે.

સિરીના જણાવ્યા અનુસાર મેલ અને ફિમેલ પોર્ન સ્ટારની કમાણીમાં મોટો તફાવત હોય છે. આ ઇન્ડસટ્રી બાકીની ઇન્ડસટ્રીથી અલગ છે. સિરી કહે છે કે પોર્ન ઇન્ડસટ્રી માં ફિમેલને મેલ કરતા વધુ રકમ મળે છે.

ફિમેલ પોર્ન સ્ટાર ને એક સીન ના 40 થી 65 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેમના વર્કિંગ અવર્સ મેલ કરતા વધારે હોય છે. મેલ કલાકારોને એક સીન ના 32-65 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ સ્ટુડિયોના બજેટ અનુસાર વધ-ઘટ થતી હોય છે. સિરી કહે છે કે મેલ પોર્નસ્ટારમાં ઓછી કોમ્પિટિશન છે.

loading...