Lifestyle

શાહરૂખની પુત્રી સુહાના નો જોવા મળ્યો સ્ટાઈલીશ અંદાજ ,ફોટો થયા વાયરલ..!

શાહરૂખ અને ગૌરી ખાનની પુત્રી Suhana Khan એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોઝ…

Loading...

શાહરૂખ અને ગૌરી ખાનની પુત્રી Suhana Khan એ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોઝ એક પ્રાઈવેટ કલબના છે. આ ફોટામાં Suhana Khan કોઈ મહિલા સાથે નજર આવી રહી છે.

સુહાનાએ બ્લેક વન પીસ, જેકેટ અને બૂટ્સ પહેર્યા છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન લંડનમાં અભ્યાસ કરે છે અને વેકેશનમાં ઇન્ડિયા આવતી રહે છે.

આ દિવસોમાં ફિલ્મી સ્ટાર્સની સાથે સાથે તેમના બાળકો પણ ખૂબ ચર્ચામાં છે. જાહનવી કપૂર, સારા અલી ખાન, તૈમૂર અલી ખાન, અબરામ ખાન અને મીશા કપૂર અવારનવાર ખબરોનો ભાગ બની રહે છે અને આ લિસ્ટમાં સુહાનાનું નામ પણ સામેલ છે.

બોલિવુડના કિંગ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા ઘણી ચર્ચામાં રહે છે. સુહાના હજુ ફક્ત ૧૮ વર્ષની છે. પરંતુ તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે.

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ઇન્ટરનેટ પર છવાઈ રહેલ સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના અત્યારે મીડિયામાં વધારે ચર્ચામાં છે. સુહાના જે ગ્લેમર અને સિમ્પલીસીનું એક યોગ્ય કોમ્બીનેશન છે.

સુહાના અત્યારે જ પોતાના ફોટા અને સેલ્ફી શેર કરીને બોલીવુડમાં પોતાનો પગ પેસારો કરી ચુકી છે. તે પણ તેના પિતા શાહરુખ સાથે ઘણી બધી ઈવેન્ટ્સમાં દેખાઈ ચુકી છે.

મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં દસમું પાસ કર્યા પછી સુહાના લંડનની સ્કૂલમાં વધુ અભ્યાસ કરી રહી છે. પિતાની જેમ સુહાન પણ બોલિવુડમાં તેની કારકીર્દી બનાવવા માંગે છે. સુહાનાને એક્ટિંગનો શોખ છે.

loading...