Lifestyle, News, Relationship, Social

સુહગરાતે બની આવી ઘટના, વાંચી તમને પણ લાગશે આંચકો…!

લગ્નની પ્રથમ રાતે જ એવી ઘટના બનવા પામી કે,દુલ્હનના પગ નીચેથી ધરતી ખસી ગઇ,આ ઘટનાની મળતી વિગત પ્રમાણે ફિરોજપુરની એક…

Loading...

લગ્નની પ્રથમ રાતે જ એવી ઘટના બનવા પામી કે,દુલ્હનના પગ નીચેથી ધરતી ખસી ગઇ,આ ઘટનાની મળતી વિગત પ્રમાણે ફિરોજપુરની એક યુવતીએ ફોટો કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે કરી હતી અને ત્યારબાદ તેના લગ્ન યોજાયા હતા. જો કે, લગ્નની પ્રથમ રાતે જ યુવતીએ યુવકનો ચહેરો જોયો તો તે અચંબીત થઇ ગઇ હતી.

જો કે જ્યારે દુલ્હનને આ ઘટનાની જાણકારી મળતા જ તેણીએ સુહાગરાત મનાવવા માટે ઇનકાર કરા દીધો હતો. પરંતુ આ વાતથી ગુસ્સે થઇને પતિએ તેણીને બંધક બનાવી લીધી હતી. અને ત્યારબાદ તેણીની મરજી વિરૂધ્ધ સંબંધ બાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના સતત 3 દિવસ સુધી ચાલતી રહી હતી.

જો કે આ ઘટનાના 3 દિવસ બાદ તે દુલ્હન ભાગવામાં સફળ રહી હતી અને પોતાના પરિવારજનો પાસે પહોંચી ગઇ હતી. પોતાના ઘરે પહોંચ્યા બાદ તેણે તેના પરિવારજનોને સમગ્ર ઘટના જણાવતા પરિવારના સભ્યોને આંચકો લાગ્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો નજીક રહેલા જમાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

પીડિતાની તમામ કહાની સાંભળ્યા બાદ પોલીસે અશોક કુમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી.આપને જણાવી દઇએ કે પીડિતાની પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને તેમના એક પરીચિત દ્વારા એક છોકરાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ તે છોકરાનો એક ફોટો બતાવવામાં આવતા છોકરી તૈયાર થઇ હતી અને ત્યારબાદ લગ્ન સમારંભ યોજાયો હતો

જો કે ધામધૂમ પૂર્વક લગ્ન કર્યાની પહેલી જ રાતે ફાટામાં દેખાડવામાં આવેલ છોકરો અને ઘરે રહેલ છોકરો જુદો તરી આવતા છોકરીએ વિરોધ દર્શાવ્યો હતો પરંતુ છોકરીએ તેણીને બંધક બનાવી 3 દિવસ સુધી સતત શારિરીક સંબંધ બાંધ્યો હતો.

loading...