News

એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં કંકોત્રી પર છપાવ્યું કંઈક એવું ઝુમ કરીને જોશો તો તમે પણ વખાણ કરશો.

લગ્ન દરેકનું એક સુંદર સ્વપ્ન હોય છે. જયારે પણ કોઈના લગ્ન થાય છે બસ આ વિચાર હોય છે કે જેનાથી…

લગ્ન દરેકનું એક સુંદર સ્વપ્ન હોય છે. જયારે પણ કોઈના લગ્ન થાય છે બસ આ વિચાર હોય છે કે જેનાથી પણ તેમના લગ્ન થાય છે તે સારા હોય અને તેમના લગ્ન ખુબ ધૂમધામથી અને શાંતિથી થઇ જાય. તેમના લગ્ન અને લગ્નની કંકોત્રીમાં કોઈ પણ કમી ના રહે. લગ્નની કંકોત્રી પણ ખુબ સુંદર બનાવવામાં આવે અને બધાને આપવામાં આવે. પરંતુ કેટલાક લોકો કંઈક અલગ અને વિચિત્ર કરવાનું નક્કી કરી લે છે અને તે આ બધું કરવા માટે કંઈક પણ કરી શકે છે. એવાજ એક સમાચાર સામે આવ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો.

હા થોડા સમય પહેલા સમાચાર આવ્યા છે કે વારાણસી માં કે.એલ.પથિક ના ઘરમાં પોતાની દીકરીના લગ્ન છે અને લગ્ન કાનપુરમાં નક્કી થયા છે. પણ લગ્ન કરતા લગ્નની કંકોત્રી વધારે ફેમસ થઇ છે જાણો કેવી રીતે.

તેમણે પોતાની દીકરીની કંકોત્રીની ઉપર બેટી બચાવ અને દહેજ લેવો અપરાધ છે જેવા સ્લોગન લખાવ્યું છે અને આવી કંકોત્રી પુરા ગામમાં વેચવામાં આવેલ છે, જેનાથી ખબર પડે છે કે તે દહેજના વિરુદ્ધ છે અને તેમને જણાવ્યું કે તેમને દહેજ ન લેવું હોય તો ફક્ત વરરાજા પક્ષનો આદર સત્કાર કરી લો આ ફેંસલા નાં ખુબ વખાણ થયા અને લોકો કહી રહ્યા છે કે બધાએ તેમના પરિવારથી કંઈક શીખવું જોઈએ.

એક બાજુ બધા લાલચ માટે લગ્ન જેવા પવિત્ર કામ કરે છે ત્યાં બીજી બાજુ આ પરિવાર એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે આપણે બધાએ તેમના પરિવારથી કંઈક શીખવું જોઈએ અને એક દહેજ મુક્ત સમાજ બનાવવું જોઈએ પણ જયારે બધા આ વાતને માનવા લાગશે ત્યારે કંઈક થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખને શેયર કરો અને અમારા પેજ ને લાઈક કરો. આવી રીતના કંઈક કામ કરીને તમે પણ સમાજમાં પરિવર્તન લાવી શકો છો.
(Source by )

loading...
Related Articles