News, Social

ગર્લફ્રેન્ડ પ્રેમથી નહીં, પણ ભાડેથી મળે છે. જાણો સરનામું…

કોઈ છોકરી મચક આપતી ન હોય તો ચિંતા કરતાં નહીં. કારણ કે હવે ગર્લફ્રેન્ડ ભાડે પણ મળે છે. આ માટે…

કોઈ છોકરી મચક આપતી ન હોય તો ચિંતા કરતાં નહીં. કારણ કે હવે ગર્લફ્રેન્ડ ભાડે પણ મળે છે. આ માટે તમારે માત્ર થોડું ખિસ્સું હળવું કરવું પડશે.

જોકે આ માટે એક શરત હોય છે કે છોકરીને જરા પણ સ્પર્શ કરવાનો નથી.

દક્ષિણ ચીનના શહેર હુઆનના શોપિંગ સેન્ટરમાં 15 છોકરીઓ આ માટે ઉપલબ્ધ છે. વાયેબિલિટી સિટી શોપિંગ કોમ્પલેક્સના પ્રવેશ દ્વારે જ કેટલીક યુવતીઓ ઊભેલી જોવા મળે છે. આમાંથી જે ગમે તેને પસંદ કરી શકાય છે.

તેના માટે માત્ર રૂ. 13.75 જ ચુકવવાના હોય છે. નહીં.માત્ર રૂ. 13.75માં લોકો મનગમતી યુવતી સાથે 20 મિનિટ પસાર કરી શકે છે. તેની સાથે શોપિંગ કરી શકે છે અને લંચ અથવા ડિનર પણ માણી શકે છે.

શોપિંગ સેન્ટરના જણાવ્યા અનુસાર હવે તે જ આગામી શોપિંગ ટ્રેન્ડ બનશે. યુવાનોમાં તેના માટે ખાસ ક્રેઝ જોવા મળે છે.

loading...