News, Politics

શું 2019 ની લોકસભા ચૂંટણી પછી Narendra Modi પ્રધાનમંત્રીની ગાદી પર ટકશે ?

ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેની કામગીરી અને ગત બુધવારે રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતથી પ્રોત્સાહન મેળવેલ, કોંગ્રેસ માને છે કે…

ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેની કામગીરી અને ગત બુધવારે રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતથી પ્રોત્સાહન મેળવેલ, કોંગ્રેસ માને છે કે જો,૨૦૧૯ માં ભારતીય જનતા પાર્ટી સત્તા જાળવી રાખવામાં સફળ થઇ જાય તો પણ Narendra Modi વડાપ્રધાન તરીકેની તેમની સત્તા ગુમાવી બેસશે : આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપ બહુમતી ગુમાવશે, જેનો અર્થ એ છે કે તેના allies નેતા નક્કી કરશે – અને તેઓ મોદીને તો નહિજ ચૂંટે.

એક વરિષ્ઠ કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે “તમે ખાતરી રાખી શકો છો કે મોદીને વડાપ્રધાન તરીકે બીજી વખત વારો નહીં મળે.” “આગામી સરકાર UPA અથવા NDA ની હશે, પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી નહિ હોઈ ”

તાજેતરના મહિનાઓમાં વિધાનસભાઓની શ્રેણીબદ્ધ હાર બાદ લોકસભામાં ભાજપની તાકાત 282 થી ઘટીને 273 થઈ ગઈ છે. બીજી બાજુ, કૉંગ્રેસની સંખ્યા 48 સુધી વધી ગઇ છે અને પક્ષ સાત વધુ લોકસભાની બેઠકો માટે આગામી પેટા ચૂંટણીમાં વધુ સફળતા મેળવી રહી છે – ગોરખપુર, ફુલપુર, અનંતનાગ, એરિયા, પાલઘર, ભંડારા-ગોંડિયા અને કેરાણા . કૉંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે, આ ચૂંટણીઓ ભાજપ માટે બીજી એક કસોટી હશે. “પરિણામો મોદી સરકાર સામે ભ્રષ્ટાચારનું પ્રમાણ દર્શાવે છે.”

(Source : sabkenews )

loading...