News

જાણો અર્જૂન કપૂરની બહેન સહિત કયા સેલેબ્સ પહોંચ્યા અનિલ કપૂરના ઘરે

શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળીને અનેકસ્ટાર અનિલ કપૂરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. શ્રીદેવીએ 24 ફેબ્રુઆરીએ દુબઇમાં અંતિમ શ્વાસ લીધા….

શ્રીદેવીના નિધનના સમાચાર સાંભળીને અનેકસ્ટાર અનિલ કપૂરના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. શ્રીદેવીએ 24 ફેબ્રુઆરીએ દુબઇમાં અંતિમ શ્વાસ લીધા. અહેવાલ અનુસાર તે સમયે તેની સાથે માત્ર બોની કપૂર હતા. તેની બન્ને દીકરીઓ જ્હાનવી અને ખુશી પણ હાલમાં અનિલ કપૂરના ઘરે છે. બોની કપૂરની પ્રથમ પત્નીની દીકરી અંશુલા કપૂર પણ નિધનના અહેવાલ સાંભલીને કાકા અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. આગળ જુઓ ક્યા ક્યા સેલેબ્સ અનિલ કપૂરના ઘરે શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા…
Sridevi

અર્જૂન કપૂર અમૃતસરમાં પોતાની ફિલ્મ નમસ્તે ઇન્ગ્લેન્ડનું શૂટિંગ ચોડીને મુંબઈમાં અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા.

શ્રીદેવીની દેરાણી અને સંજય કપૂરની પ્તની માહીપ કપૂર અને તેની દીકરી શનાયા કપૂર.

રેખા પણ આ દુઃખના સમયમાં અનિલ કપૂરના ઘરે આવ્યા હતા.

કરણ જૌહર પણ અનિલ કપૂરના ઘરે પહોંચ્યા.

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા

રાની મુખર્જી

શાહિદ કપૂરની માતા નીલિમા અજીમ

કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ

એક્ટર સતીશ કૌશિક

(source :abpasmita )

loading...