Politics

મોદીજિ પ્રત્યે તમને ગમે તેટલો અણગમો હોય છતાં પણ….

મોદીજિ પ્રત્યે તમને ગમે તેટલો અણગમો હોય છતાં પણ ????? આ લેખ પુરો વાચવા વિનંતી. કારણ કે તમે તમારી સમજદારી…

મોદીજિ પ્રત્યે તમને ગમે તેટલો અણગમો હોય છતાં પણ ?????
આ લેખ પુરો વાચવા વિનંતી.

કારણ કે તમે તમારી સમજદારી અને વિવેક બુદ્ધિ નો પુરો ઉપયોગ કરો છો.

જય હિન્દ .
મોદીજી ને હિંદુ અને મુસલમાન બન્ને હટાવવા માગે છે .
કારણ જે પણ હોય, પરંતુ ઉદ્દેશ બધા નો અેક જ છે.
?
???????
ભારત માં ઘણા અેવા લોકો છે,
જે ભષ્ટ નેતાઓની વાતોમાં આવી જઇને
માનનીય નરેન્દ્ર મોદીજીનો વિરોધ કરે છે.
સારી વાત છે,
લોકતંત્રમાં વિરોધ કરો અથવા સમર્થન આપો અે
વ્યક્તિ ને પોતાનો હક છે.
પરંતુ મોદીજીનો વિરોધ કરી સમર્થન કોને આપો છો ?
આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે,
માટે તેનો નિર્ણય પણ ગંભીરતા પૂર્વક લેવો જોઇએ…..

શું મુલાયમસિંહ, લાલુપ્રસાદ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી કે
મમતા બેનર્જી.
આ બધા નરેન્દ્ર મોદીથી વધુ સારા છે ?
કે તેમનો રેકોર્ડ ખૂબ સારો છે ?

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના સમયગાળાની સરખામણીમાં મમતા બેનર્જી, અખિલેશ શું વધારે સારા કહી શકાય ?
તુલના કરવી હોય તો,
ગુજરાતના કોઇ અેક નાના શહેરમાં જઇ અેક નજર મારી આવજો, ત્યારબાદ અન્ય રાજ્યની રાજધાની માં જોઇ આવજો.

રાજનીતિમાં પ્રવેશના સમયે લાલુ અને મુલાયમ
બંનેના ઘરની સ્થિતિ અેવી હતી કે
* અેકના ઘેર સાયકલ અને બીજા ના ઘેર લાલટેન ખરીદીના પણ પૈસા હતા નહીં.
જાતિના નામ પર ચાલવા વાળા નેતાઓ આજે અરબપતિ છે.
કોઇ ચાર્ટર પ્લેનમાં ફરે છે, તો કોઇ મોંઘી અાૅડિ કારમાં, ક્યાંથી આવ્યું આટલું ધન ?
શું આ લોકો નરેન્દ્ર મોદીથી સારા છે ?

સોનિયાજીના બેટા અને બેટી તથા જમાઇ બધા અરબપતિ છે.
શું આ લોકો નરેન્દ્ર મોદીથી સારા છે ?

* ૩૫ વર્ષથી બંગાળ માં રાજ કરનાર વામપંથી,
શું આ લોકો નરેન્દ્ર મોદીથી સારા છે ?

* ૫ વર્ષ કેજરીવાલ,
WIFI, CCTV, 150 કોલેજ ,500 સ્કૂલ ની જાહેરાત ચલાવી દિલ્હીના લોકોને ચુનો લગાડનાર કેજરીવાલ પણ ….
નરેન્દ્ર મોદીથી સારા છે ?

* માયાવતી જ્યારે કાશીરામની સાથે રાજનીતિ કરવા આવી ત્યારે તેના ઘરમાં દિવો કરવાની પણ હેસિયત ન હતી, સાયકલ ઉપર પ્રચાર કરતી હતી…..
આજે તેના સેંન્ડલ પણ પ્લેનમાં આવે છે. તેના ભાઇ પાસે ૪૯૭ કંપનીઓ છે.
શું આ માયાવતી નરેન્દ્ર મોદીથી સારા છે ?

અરે સાહેબ ,
મોદી સિવાય કોઇ સારો વિકલ્પ હોય તો જરૂર જાહેર કરશો.

થોડું દેશ માટે પણ વિચારો,

દેશ કેટલો બરબાદ કરવો છે ?
દેશને કેટલો લુંટાવવો છે ?
અરે ભાઇ બહાર નીકળો,
આ જાતિના બંધનમાંથી તેના કારણે તો આ લુંટારાઆે આપણને જ લુંટે છે.

કદાચ અેવું લાગે કે આ પોસ્ટ બનાવનાર મોદી ભક્ત છે, અને અેને share કરનાર હું પણ મોદી ભક્ત છું.
પરંતુ બુદ્ધિ તો ઉપરવાળઅે તમને પણ આપી જ છે ……
માટે ઈમાનદારીથી વિચારો …..
ફકત તમારા માટે નહીં પણ આપણા દેશ માટે ……..

મને ખબર નથી કે……
હું મોદીજીને કેમ પસંદ કરું છું ,
પરંતુ ….
મારી પાસે કોંગ્રેસ , બસપા, આપ, સપાને પસંદ નહીં કરવાના ઘણા કારણો છે.

● ખબર નથી કે સારા દિવસ ક્યારેય આવશે કે નહીં,
પણ મોદીજી સિવાય બીજો કોઇ રાજનેતા દેખાતો નથી કે જે ભારત ના સારા દિવસો માટે
તન અને મનથી પ્રયત્નો કરે.

● ખબર નથી કે ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવી શકાશે કે નહીં,
પરંતુ પુરો વિશ્ર્વાસ છે કે પુરી જીંદગી ગંભીરતા પૂર્વક ભારત ને ફરીથી વિશ્વ ગુરૂ બનાવવા માટે પ્રયાસ કરતા રહેશે.

● મોદી પાસે ૫૬ ઇચની છાતી છે કે નહીં પણ તેમની છાતીમાં દમ જરૂર છે.

● કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઆે મોદીથી નારાજ જરૂર છે પણ કોઈ ફેર નથી પડતો,
કારણ કે મોદી ના આવવા થી યુવા પેઢી ખૂબ ખુશ છે.

● મોદી દેશનો કેટલો વિકાસ કરી શકાશે તે કહી શકાય નહીં, પરંતુ તેઅો પોતાની જવાબદારીઓ
નિભાવવામાં કોઈ કસર રાખશે નહીં.

જય હિન્દ .
વંદે માતરમ્ .

loading...