Politics

જાણો હાર્દિક પટેલે શું કહ્યું જેતપુર ગામના ૯ યુવાનો વિશે

રવિવાર ભુજ નજીક ખાનગી બસ અને ઇકો કર વચ્ચે ભયંકર અકસ્માતમાં ગોંડલ નજીકના ગુંદાળા ગામના 9 યુવાનો કાળના કોળિયા બન્યા…

રવિવાર ભુજ નજીક ખાનગી બસ અને ઇકો કર વચ્ચે ભયંકર અકસ્માતમાં ગોંડલ નજીકના ગુંદાળા ગામના 9 યુવાનો કાળના કોળિયા બન્યા હતા. જેતપુરના મોટા ગુંદાળાના 9 લોકોના યુવાનને મામલે આજે ગામ સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું હતું. યુવાનોના મોતને પગલે ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા તથા મંત્રી જયેશ રાદડિયાએ પરિવારને સાંત્વના આપ્યા પહોંચ્યા હતા.
આ અંગે હાર્દિક પટેલે શ્ર્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના ૯યુવાનો ને કચ્છમાં ગંભીર અકસ્માત થતા મૃત્યુ પામ્યા છે.ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે.રામ રામ

( Source by :mijaaj.com  )

loading...