Politics

મોદી અમદાવાદ પહોંચ્યા, થોડીવારમાં નેતન્યાહુ પણ આવશે

પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ આવી ચૂક્યા છે. પીએમનું સ્વાગત કરવા સીએમ, ગવર્નર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર હાજર છે….

પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ આવી ચૂક્યા છે. પીએમનું સ્વાગત કરવા સીએમ, ગવર્નર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પર હાજર છે. ઈઝરાયેલના પીએમ પણ થોડીવારમાં જ અમદાવાદ આવશે. બંન નેતાઓ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડશો કરશે.

(Source by : iamgujarat )

loading...