Relationship, Social

પતિને નપુસંક કહી પરપુરુષ સાથે શારીરિક સબંધ બાંધવા ક્રૂરતા…!

1/4ક્રૂર પત્નીએ બગાડી પતિની લાઈફ નવી દિલ્હીઃ મહિલાએ પતિને નપુંસક કહ્યો અને ગાળો આપી સાથે જ પરપુરુષ સાથે શારિરીક સંબંધ…

1/4ક્રૂર પત્નીએ બગાડી પતિની લાઈફ

નવી દિલ્હીઃ મહિલાએ પતિને નપુંસક કહ્યો અને ગાળો આપી સાથે જ પરપુરુષ સાથે શારિરીક સંબંધ બાંધ્યા. દિલ્હી હાઈકોર્ટે તેને ક્રૂરતા તરીકે ગણાવ્યું અને પતિના પક્ષમાં ચૂકાદો આપતા ડિવોર્સની અરજીને પસાર કરી દીધી. દિલ્હી હાઈકોર્ટે આ મામલાને ટ્રાયલ કોર્ટના નિર્ણયને સાચો ગણાવ્યો છે. ત્રણ દશકા પહેલા આ બંનેના લગ્ન થયા હતા.

2/4ગાળો આપી નપૂંસક કહેતી

પતિ-પત્નીના લગ્ન નવેમ્બર 1987માં થયા હતા. લગ્ન બાદથી જ બંને વચ્ચે તણાવ અને ઝઘડાઓ વધવા લાગ્યા. પતિનો આરોપ હતો કે તેની પત્ની સતત તેની સાથે ગાળા-ગાળી કરતી હતી. તેને નપુંસક કહીને અમાનીત કરતી હતી.

3/4પરપુરુષ સાથે હતા શારિરીક સંબંધ

પતિનો આરોપ હતો કે તેની પત્ની તેને શારિરીક સંબંધ બાંધવાથી ઈનકાર કરે છે અને કહ્યું કે તેના કોઈ પરપુરુષ સાથે સંબંધ છે.પતિનો આરોપ હતો કે તેની પત્ની જણાવ્યા વિના ઘરેથી નીકળી જતી હતી. એકવાર તો તે સાસરેથી વર્ષ સુધી ગાયબ રહી હતી અને કોઈ અજાણ્યા શખસ સાથે રહેવા લાગી. તેણે ચીઠ્ઠી લખીને પતિને જાણ કરી હતી કે તે કોઈ અન્ય પુરુષ સાથે રહી રહી છે.

4/4કોર્ટે ગણાવી ક્રૂરતા

પતિએ કોર્ટમાં કેટલાક ફોટો રજૂ કર્યા હતા. જેમાં મહિલા તે અજાણ્યા પુરુષ સાથે નજર આવતી હતી. નીચલી અદાલતે આ સબૂતોના આધારે મામલો પતિ સાથે ક્રૂરતા થયું હોવાનું માન્યું હતું.

loading...