Relationship

આ છે સેક્સ માટેનાં વિચિત્ર નિયમો…..

દરેક દેશની સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ અલગ-અલગ હોય છે તેમજ તેના કાયદા પણ વિચિત્ર હોય છે. એમાં પણ જો સેક્સની…

દરેક દેશની સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ અલગ-અલગ હોય છે તેમજ તેના કાયદા પણ વિચિત્ર હોય છે. એમાં પણ જો સેક્સની વાત કરવામાં આવે તો તેને લઇને પણ વિચિત્ર નિયમો હોય છે. તો ચાલો આજે હું તમને જણાવીશ એવા જ વિચિત્ર નિયમો વિશે…..

– સ્પેનમાં બીચ પર સેક્સ કરવા પર પ્રતિબંધ છે. જો કોઇ આવું કરતા પકડાય જાય તો જેલની સજા આપવામાં આવે છે. આ સાથે જ ૪૭ લાખ રુપિયાનો દંડ પણ ચુકવવો પડે છે.

– અમેરિકામાં ઓરાગન શહેરમાં પુરુષ પોતાની મહિલા પાર્ટનર સાથે સેક્સ દરમ્યાન અપશબ્દ બોલી શકતા નથી, તે પણ એક ગુનો છે.

– પુરુષોમાં હસ્તમૈથુન સામાન્ય બાબત છે. ત્યારે ઇન્ડોનેશિયામાં માસ્ટરબેટ કરનારા વ્યક્તિને મોતની સજા આપવામાં આવે છે.

– જ્યારે મોં માંથી વાસ આવતી હોય ત્યારે મનિસોટામાં પતિ-પત્ની તે સમયે રોમાન્સ કરતા નથી.

– ઓહિયોમાં પુરુષની તસવીરની સામે મહિલાના કપડા ઉતારવા ગેરકાનૂની માનવામાં આવે છે. માટે બેડરુમમાં કોઇપણ પુરુષના ફોટો રાખવામાં આવતા નથી.

– હોંગકોગમાં જો કોઇ પતિ પોતાની પત્નીને દગો આપે તો પત્નીને તેની હત્યા કરી શકવાનો અધિકાર આપવામાં આવે છે પરંતુ તેના માટે તે કોઇ હથિયારની મદદ લઇ શકતા નથી.

– બુડાપેસ્ટ, હંગેરીમાં સેક્સ દરમ્યાન લાઇટ ચાલુ રાખવી ગેરકાનૂની માનવામાં આવે છે.

(Source by : abtakmedia )

loading...