Relationship

વિરાટની પત્ની અનુષ્કા થી પણ વધુ સુંદર છે આ સિંગરની પત્ની , પરી જેવી લાગે છે …

મિત્રો પ્રેમી ગીતના મહાન સિંગર આતીફ અસલમને કોણ જણાતું નહીં હોય. એમને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગિટ ગાયા છે. જેમની અવાજના…

Loading...

મિત્રો પ્રેમી ગીતના મહાન સિંગર આતીફ અસલમને કોણ જણાતું નહીં હોય. એમને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગિટ ગાયા છે. જેમની અવાજના પૂરું ભારત દિવાનું છે.

મિત્રો આજે અમે આતીફ અસલ્મની પત્નીની સુંદરતાની વાત કરવાના છીએ. અમે કહી દઈએ કે આતીફ અસલ્મની પત્નીનું નામ સારા ભરવાના છે. મિત્રો સારણો જન્મ 7 જુલાઈ 1984મા પાકિસ્તાનમાં થયો હતો.

અમે તમને કહી દઈએ કે આતીફ અસલ્મની પત્નીની ઉંમર 33 વર્ષની આસપાસ થઈ ગઈ છે તો પણ તે ખુબજ સુંદર દેખાય છે. તેમની સુંદરતા બોલિવૂડની હિરોઈન કરતા પણ વધારે છે.

મિત્રો વિરાટની પત્ની અનુષ્કા કરતા પણ વધારે સુંદર છે આતીફની પત્ની. લોકો આતીફની પત્નીની સુંદરતાના દીવાના છે.

loading...