Relationship

અરે..! યુવતીઓને આઇ લવ યુ કરતા પણ વધુ પસંદ છે આ શબ્દો…!!?

પ્રેમમાં પડેલી દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તેનો પ્રેમી તેને દિલોજાંનથી પ્રેમ કરે. પરંતુ મોટાભાગના છોકરાઓ પ્રેમમાં છોકરીઓને આઈ…

પ્રેમમાં પડેલી દરેક યુવતી ઇચ્છતી હોય છે કે તેનો પ્રેમી તેને દિલોજાંનથી પ્રેમ કરે. પરંતુ મોટાભાગના છોકરાઓ પ્રેમમાં છોકરીઓને આઈ લવ યુ કહીને સંતોષ માની લ્યે છે.

એવા સમયે એવા પણ કટલાક શબ્દો છે જે યુવતી આઈ લવ યુ ના બદલે સાંભળવા ઇચ્છતી હોય છે.

જો તમે પણ કોઈના પ્રેમમાં છો તો આ શબ્દો કહીને સાથીનું દિલ જીતો.

તમારે તમારી પત્ની કે ગર્લફ્રેંડ ને સ્પેસિયલ ફીલ કરાવવા ઈચ્છો છો તો એને એ જરૂર કહો કે તમે એના વગર જીવી નથી શકતા. આ જાદુઈ શબ્દો તમારી લવ લાઈફમાં પ્રેમના રંગ ભરી દેશે.

સાથીને તમે એનાજ છો તેવું ફીલ કરાવવું હોય તો જ્યારે પણ એનાથી દૂર જવાવનું થાય ત્યારે તેને કહેવાનું ચુંકશો નહીં કે તારું ધ્યાન રાખજે….આ વાત યુવતીઓના દિલને ટચ કરે છે.

જ્યારે પણ પાર્ટનર નિરાશ હોય છે ત્યારે તેની હતાશાને દૂર કરવાની વાતો કરો નહીં કે પ્રેમભરી વાતો કરવાનું રાખો . એવું કરવાથી તેને સારું લાગે છે..

પાર્ટનર જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે તેને કહો કે તારી સ્માઇલ ખુબજ સુંદર છે, એને જોઈને મારો આખો દિવસ સારો પસાર થાય છે. એ વાત થી એ ઇમ્પ્રેસ તો થાય જ છે સાથે સાથે એનો ગુસ્સો પણ શાંત થયી જાય છે.

loading...