Social

લગ્ન બાદ સોનમ આનંદની પહેલી તસવીર આવી સામે, જુઓ વધુ ફોટોઝ

ઘણા સમયથી ચાલી આવતી અફવાઓનો આખરે અંત આવી ગયો છે અને બોલિવુડની ફેશન આઈકોન સોનમ કપૂરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ…

ઘણા સમયથી ચાલી આવતી અફવાઓનો આખરે અંત આવી ગયો છે અને બોલિવુડની ફેશન આઈકોન સોનમ કપૂરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે સાત ફેરા લઈ લીધા છે અને હવેથી તે કહેવાશે મિસીસ આનંદ આહૂજા તરીકે.. તો ચાલો જોઈ લઈએ સોનમના લગ્નના ફોટોઝ..

અનિલ કપૂરની છોકરી અને બોલિવુડની અભિનેત્રી સોનમ કપૂરના લગ્નને લઈને આખા બોલિવુડમાં ચર્ચાઓ ચાલી રહી છે. આખરે 8 મેના રોજ તે તેના લાંબા સમયના બોય ફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે. તેની લગ્નના ફંકશન ગઈકાલથી શરૂ થઈ ગયા છે. ગઈકાલે સાંજે અનિલ કપૂરના ઘરમાં સોનમની મહેંદીની સેરેમની યોજાઈ હતી.

જેના ઘણા ફોટાઓ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સોનમ હાથમાં મહેંદી લગાવીને તેના થનારા પતિના ગળામાં હાથ નાખીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોનમ અને આંનદ ‘રેસ-2’ ફિલ્મનું ગીત ‘લત લગ ગઈ’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

loading...