Social

અહી મળે છે ૧૦ રૂપિયામાં ગર્લફ્રેન્ડ, ૨૦ મિનિટ સુધી કરી શકો છો આ કામ..!!

દુનિયામાં દરેક ખુણામાં રોજ-બરોજ વિવિધ પ્રકારની ઘટનાઓ અને બનાવો બનતા રહે છે. જો તમે તમારા સાંસારિક જીવનથી ખુશ નથી તો,…

Loading...

દુનિયામાં દરેક ખુણામાં રોજ-બરોજ વિવિધ પ્રકારની ઘટનાઓ અને બનાવો બનતા રહે છે. જો તમે તમારા સાંસારિક જીવનથી ખુશ નથી તો, અંદરના ખાલીપણાંને ભરવા માટે બહારના ભાગમાં એક શોધ શરૂ થાય છે. અને આ ખાલીપો ભરવા માંટે એક પાર્ટનરની શોધમાં તમે લાગેલા રહો છો.

જો કે, દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં વ્યક્તિના ખાલીપણાંને દૂર કરવા માટે ફક્ત 10 રૂપિયામાં ગર્લફ્રેન્ડ મળે છે.

ઉલ્લેખનીય છે કે,ચીનના ગુઆડોંગ વિસ્તારમાં માત્ર 10 રૂપિયામાં એક ગર્લફ્રેન્ડ મેળવી શકાય છે. આ સ્થળ ‘ધ વાઈટેલિટી સીટી ઈન હ્યૂઆન સીટી’ નામે એક સ્ટોરમાં વિવિધ સુંદર મોડલ્સ અગાઉથી તૈયાર કરવામાં આવેલ એક મંચ પર ઉભી રહેલી જોવા મળે છે.

આ સ્થળે આવીને કોઈપણ પુરુષ પોતાની પસંદગીની છોકરીને 20 મિનિટના 10 રૂપિયા આપીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને લઈ જઈ શકે છે. તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

એટલું જ નહીં જો તમે 20 મિનિટથી વધારે સમય તે છોકરી સાથે વિતાવવા માંગો છો તો તમારે બીજીવાર પેમેન્ટ કરવુ પડશે.

આપને જણાવી દઇએ કે,આ સુવિધાનો લાભ લેવા માટે ચોક્કસ કેટલાક નિયમો નક્કી છે. તમે તેને શોપિંગ કોમ્પલેક્ષના પરિસરમાં જ ફેરવી શકો છો. સાથે તેને શોપિંગ પણ કરાવી શકો છો પણ તેની મરજી વિરુદ્ધ તેને અડી પણ શકતા નથી કે ન તો ક્યાંય લઈ જવાનો પ્રસ્તાવ પણ આપી શકતા નથી.

આ સ્થળે ચીનના કેટલાય પુરૂષો આ રોજ આવતા હોય છે.અને 10 રૂપિયામાં 20 મિનીટ સુધી આ ગર્લફ્રેન્ડ સાથે તમારી લાગણી શેર કરી શકો છો.

loading...