Social

કળિયુગની દ્રોપદી: આ મહિલાએ 5 સગા ભાઈઓ સાથે કર્યા લગ્ન, કારણ જાણી ને ચોંકી જશો…!

કોઈ પણ કપલ માટે લગ્નનું બંધન ખુબ જ પવિત્ર બંધન હોય છે. લગ્નના બંધનમાં બંધાયા પછી પતિ-પત્ની બંને આખી જિંદગી…

કોઈ પણ કપલ માટે લગ્નનું બંધન ખુબ જ પવિત્ર બંધન હોય છે. લગ્નના બંધનમાં બંધાયા પછી પતિ-પત્ની બંને આખી જિંદગી એક-બીજાને સાથ આપે છે.

આપણે બધાયે સતયુગની દ્રૌપદી વિશે તો સાંભળ્યું જ છે કે, જેમણે પાંચ પાંડવો સાથે પાંડવો સાથે લગ્ન કર્યા હતા.

આજના સમયમાં કોઈ પણ પુરુષ કે સ્ત્રીને એકથી વધારે લગ્ન કરવાની અનુમતિ નથી હોતી, બીજા લગ્ન કરવા માટે પહેલા તેને એકબીજાને તલાક આપવા પડે છે.

પરંતુ આજના સમયમાં કોઈ પણ મહિલાએ પાંચ પુરુષ સાથે લગ્ન કર્યા હોય તો ખરેખર આ વાત પારીવારીક જીવનમાં પરેશાન કરનારી છે.

આજે અમે તમને એક મહિલા વિશે જણાવીશું જેણે એક જ પરીવારના 5 ભાઈઓ સાથે લગ્ન કર્યા છે. રજો નામની એક મહિલા ઉત્તરાખંડમાં રહે છે. રજોએ ઉત્તરાખંડ સ્થિત એક જ પરીવારના 5 ભાઈઓ સાથે લગ્ન કરવા પડ્યા છે.

રજો આ પાંચેય ભાઈઓ સાથે એકસરખું વર્તન કરે છે. પત્ની હોવાથી રજોએ પોતાના દરેક પતિ સાથે શારીરીક સંબંધ પણ બાંધવો પડે છે. રજોને એક પુત્ર પણ છે, પરંતુ કોઈ પણને ખબર નથી કે પાંચેય ભાઈઓંમાંથી આ કોનો પુત્ર છે.

જોકે, પાંચ ભાઈઓમાં ક્યારેય પણ આ બાબતે તણાવ થયો નથી. પાંચ ભાઈઓ મળીને રજો અને તેના પુત્રનું ધ્યાન રાખે છે. આ અંગે રજોને પૂછતા રજોએ કહ્યું કે, તે ક્યારેય આ વાતથી પરેશાન થતી નથી કે તેના પાંચ પતિ છે, પરંતુ તેણી પોતાને ભાગ્યશાળી માને છે.

રજોનું કહેવું છે કે, તેના પાંચ પતિ તેને ખૂબ પ્રેમ કરે છે. રજોનું કહેવુ છે કે, તેણને ખબર છે કે, લગ્ન કાયદાકીય ગુનો બને છે, પરંતુ અહીંયા છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી આવું કરવુ પડે છે.

તમને જણાવી દઇયે કે, પૂર્વોત્તર રાજ્ય ઉત્તરાખંડ અને તિબેટના કેટલાંક વિસ્તારોમાં પુરૂષોની તુલનામાં મહિલાઓની સંખ્યા ઓછી છે. આ પરીસ્થિતિના કારણે તેણીને આવી અજીબોગરીબ પ્રથાનું પાલન કરવુ પડે છે.

loading...