Social

જાણો શું પ્રિયા પ્રકાશ બેવફા છે!

સોનમ ગુપ્તા તો તમને બધાને યાદ જ હશે, કે જે ગયા વર્ષે બેવફા હતી. વિવિધ ચલણી નોટ પર ‘સોનમ ગુપ્તા…

સોનમ ગુપ્તા તો તમને બધાને યાદ જ હશે, કે જે ગયા વર્ષે બેવફા હતી. વિવિધ ચલણી નોટ પર ‘સોનમ ગુપ્તા બેવફા હૈ’ લખીને નોટો ફરવા માંડી હતી. જોકે આ વર્ષે સોનમનું સ્થાન પ્રિયાએ લીધું છે. જી હાં, પ્રિયા પ્રકાશ.

છેલ્લા બે દિવસથી સોશિયલ મિડિયા પર વાઇરલ થઇ રહેલી પ્રિયા પ્રકાશને લોકો વિવિધ રીતે ટ્રોલ પણ કરી રહ્યા છે, ત્યારે આજે એવી ચલણી નોટો સામે આવી, જેમાં લખેલું છે, ‘પ્રિયા પ્રકાશ બેવફા હૈ.’

હાલમાં આ નોટો પણ વાઇરલ થઇ રહી છે, જેમાં 2000 અને 500ની નોટો પર આ લખાણ લખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેરળની ફક્ત 18 વર્ષીય આ એક્ટ્રેસ આગામી ફિલ્મ ‘Oru Adaar Love’થી ડેબ્યુ કરી રહી છે, તે ફિલ્મ રિલીઝ પહેલાં જ ફેમસ થઇ ગઇ છે.





























priyaprakash
priyaprakash
loading...
Related Articles