Social, Stories

આ મહિલા તેમનું દૂધ વેચી કમાયા લાખો રૂપિયા, આ લોકોને વેચે છે દૂધ..?

માતાનું દૂધ બાળકો માટે ખૂબ ફાયદાકારક છે. સાયપ્રસમાં એક સ્ત્રી પોતાનું દૂધ તેના બાળકને પીવડાવવાની સાથે સાથે વેચે પણ છે….

Loading...

માતાનું દૂધ બાળકો માટે ખૂબ ફાયદાકારક છે. સાયપ્રસમાં એક સ્ત્રી પોતાનું દૂધ તેના બાળકને પીવડાવવાની સાથે સાથે વેચે પણ છે. સ્ત્રીનું દૂધ લેનાર ગ્રાહક છે બોડી બિલ્ડીંગ કરનાર પૂરુષ, મહિલા પોતાનુ દૂધ વેચીને લાખોની કમાણી કરી રહી છે. ત્યાં તેનુ દૂધ બોડી બિલ્ડીંગ કરનારાઓને પણ લાભ પહોંચાડે છે.

ખરેખર, સાયપ્રસના 24 વર્ષ રાફેલા લેમ્પ્રો છેલ્લા વર્ષમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. થોડા સમય પછી મહિલા રાફલાને લાગ્યું કે તેનુ સંપૂર્ણ દૂધ તેમનો પુત્ર પી નથી શકતો. અને તેને ઘરમાં પણ સ્ટોર ન કરી શકીએ. તેથી રાફાલાએ તેમનુ દૂધ વેચવા વિશે વિચાર્યું. ધીમે ધીમે તેના દૂધની માંગણી વધી ગઇ. મેઇલ ઓનલાઇનના સમાચારના આધારે રેફેલાએ અત્યાર સુધીમાં 500 લિટર વધુ દૂધ વેચી દીધું છે. જેનાથી તેને લગભગ 4 લાખ રૂપિયા કમાણી કર્યા.

રાફેલા બે બાળકોની માતા છે અને તમના દૂધને ઓનલાઇન વેચી રહ્યી છે. રાફેલાનુ દૂધ તો મોટા ભાગના પુરુષો ખરીદે છે. જે બોડી બિલ્ડીંગથી તેમની માસ પેશીઓને મજબૂત બનાવે છે. રફેલાના દૂધથી બોડી બિલ્ડર્સને માસપેશીઓ બનાવવામાં મદદ મળી રહ્યી છે.રાફેલ શરૂઆતમાં તે સ્ત્રીઓને દૂધનું દાન કરતી હતી જેનાં બાળકોને માતાનું દૂધ મળતુ ન હતુ. તેની મા પાસે દુધની કમી હતી. હવે રાફેલા દરરોજ બે લિટર દૂધ વેચે છે. એક લિટર દૂધની કિંમત 80 રૂપિયા છે.

loading...