Stories

કોલકત્તાની ગલીઓમાં આમ રહે છે યુવતીઓ,નર્ક છે LIFE

કોલકત્તાની સોનાગાછીમાં સેક્સ વર્કર્સે હાલમાં જ સ્વચ્છ ભારત અભિયાનના આધારે નુક્કડ નાટક કરીને લોકોને જાગૃત કર્યા છે. આ સિવાય આ…

કોલકત્તાની સોનાગાછીમાં સેક્સ વર્કર્સે હાલમાં જ સ્વચ્છ ભારત અભિયાનના આધારે નુક્કડ નાટક કરીને લોકોને જાગૃત કર્યા છે. આ સિવાય આ વિસ્તાર એક વાર ફરી પણ ચર્ચામાં છે. અહીં આપને જણાવી દઇએ કે આ વિસ્તાર બદનામ ગલીઓના નામે જાણીતો છે. આ રેડ લાઇટ એરિયામાં મહિલાઓની મુશ્કેલ જુંદગી દેખાડતા ફોટોઝ જોવા મળ્યા છે. આવી રીતે કરાય છે યુવતીઓની બોલી…

ભારતમાં પ્રોસ્ટિટ્યૂશનનું માર્કેટ ઘણું મોટું છે. આ રેડ લાઇટ્સમાં રહેનારી યુવતીઓની તો મજબૂરી છે અથવા તો તેમને જબરદસ્તી અહીં ધકેલી દેવામાં આવે છે. વેસ્ટ બંગાળના સોનાગાછીનો રેડ લાઇટ એરિયા પ્રોસ્ટિટ્યૂશન માટે જાણીતો છે. અહીં લગભગ 15 હજાર મહિલાઓ સેક્સ વર્કર બનીને જિંદગી વીતાવે છે. મીડિયા રિપોર્ટસ પર વિશ્વાસ કરીએ તો અહીં મહિલાઓને એક ગ્રાહક માટે લગભગ 2 ડોલર એટલે કે 128 રૂપિયા મળે છે. આટલા રૂપિયામાં તેમને માટે જીવન વીતાવવાનું મુશ્કેલ બને છે. પણ લાચારી અને મજબૂરી તેમને અહીં લાવી દે છે. રિપોર્ટના આધારે દર વર્ષે અહીં 1000 મહિલાઓ આવે છે. અહીં રહેતી મહિલાઓ નાના રૂમમાં જીવન વીતાવે છે. આજે અમે આપને સોનાગાછીની સાંકડી શેરીઓમાં બનેલા નાના રૂમમાં જીવી રહેલી મહિલાઓના ફોટોઝ બતાવી રહ્યા છીએ.

(Source : divyabhaska )

loading...