Stories

ઈઝરાયેલના વડાપ્રધાને દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર ભેટ આપી

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતના છ દિવસીય પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવતી કાર ભેટ…

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતના છ દિવસીય પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવતી કાર ભેટ આપી છે. ઇઝરાયેલની ‘પાણીદાર’ ભેટ સમી દરિયાઈ પાણીને મીઠું બનાવતી કારથી સરહદે જવાનોને પીવા માટે મીઠું પાણી પહોંચાડવામાં આવશે. આ કાર બનાસકાંઠાના નડાબેટમાં રાખવામાં આવશે. આ માટે ખાસ ઈઝરાયેલથી એન્જિનિયર્સની ટીમ આવી છે.

(source by : gandhinagarmetronews )

loading...