Stories

કોઈ ને પ્રેમ નથી કરવો તો તમે એને ગમે તેટલો પ્રેમ કરો.

કોઈ ને પ્રેમ નથી કરવો તો તમે એને ગમે તેટલો પ્રેમ કરો એને કોઈ અસર જ નૈ થાય… કેમ કે…

કોઈ ને પ્રેમ નથી કરવો તો તમે એને ગમે તેટલો પ્રેમ કરો એને કોઈ અસર જ નૈ થાય… કેમ કે એના માં તમારા માટે પ્રેમ છે જ નૈ તો પછી કઈ રીતે એને પ્રેમ થાય…

એવી જ રીતે તમે એ જાની લો કે એ તમને પ્રેમ નથી કરતા તો તમારે એમને વધુ તમારા પ્રેમ નો ઇજહાર કરી ને એમને હેરાન કરી ને તમારી ઈજ્જત ના કાંકરા કરવા ના જોઈએ…

*પ્રેમ ખુદ સ્વાભિમાન છે, સમ્માન છે માન છે…*

તો જેને તમે અનહદ પ્રેમ કરો છો, એજ તમને ના સમજી સકે, ના પ્રેમ કરી સકે તો તમારે તમારા પ્રેમ ના બિસ્તરા પોટલા ઉપાડી ને એને ક્યાંક એવી જગ્યાએ દફનાવી દેવા જોઈએ ત્યાં થી ફરી એ બાજુ જવાનો કોઈ મોહ ના રહે…

આ કરવું થોડું અધરું જરૂર છે…

પણ દરેક વ્યક્તિ માં સ્વાભિમાન હોય છે… અને તમે કોઈ ને એ હદે ચાહો તે છતાં પણ કોઈ તમને ના સમજી સકે ત્યારે સ્વમાન ઘવાઈ જાય છે…

અને તમારો એના પ્રત્યે નો પ્રેમ ઘવાય એ પહેલા તમારે સમજી વિચારી ને ત્યાં થી સાચવી ને જતું રહેવું જ યોગ્ય છે…

તકલીફ પડશે થોડા દિવસો, મહિનાઓ, કોઈક કિસ્સા માં વર્ષો પણ નીકળી જાય પણ ધીરે ધીરે આ તીવ્રતા ઓછી થઇ જાય છે અને તમે પહેલા જેવા થવા લાગો છો…

loading...