Stories

જાણો આ પાટીદાર છે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ

આ પાટીદાર છે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે….

આ પાટીદાર છે ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ
કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને ગૂગલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે.

માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ ગુજરાતી.


પાલીતાણાના વતની કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને ગૂગલમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે.


તેઓ છેલ્લા 10 વર્ષથી ગૂગલમાં નોકરી કરે છે. તેઓ મૂળ પાલીતાણાના નવાગામ વડેલીના વતની છે. ખેડૂત કુટુંબમાંથી આવતા તેમના પિતાજી 12 વર્ષના હતા ત્યારે સુરત હિરા ઘસવા આવી ગયા હતા. કલ્પેશભાઇએ આંઠ ધોરણ સુધી સુરતમાં અભ્યાસ કર્યા બાદ મુંબઇ ગયા અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. ત્યાર બાદ યુએસમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. કલ્પેશભાઇને 24 વર્ષની ઉંમરમાં જ પ્રથમ જોબ ગૂગલમાં મળી.

કલ્પેશભાઇને 24 વર્ષની ઉંમરમાં જ પ્રથમ જોબ ગૂગલમાં મળી.

(Source : gujjumoj )

loading...