Stories

નેતન્યાહુનું અમદાવાદમાં આગમન, થોડીવારમાં શરુ થશે રોડ શો

ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ અમદાવાદ આવી પહોંચ્યા છે. થોડીવારમાં જ તેમનો અને પીએમ મોદીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો…

ઈઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહુ અમદાવાદ આવી પહોંચ્યા છે. થોડીવારમાં જ તેમનો અને પીએમ મોદીનો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો શરુ થશે. એરપોર્ટ પર નેતન્યાહુનું સ્વાગત કરવા પીએમ મોદી પણ મોજૂદ છે.

loading...