Stories

પાસ કન્વીનરો પોહ્ચ્યા જેતપુરના નવ યુવાનોના બેસણામાં

હાર્દિક પટેલ મોટા ગુંદાળા ગામ ખાતે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મળ્યો. અને યુવાનોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે…

હાર્દિક પટેલ મોટા ગુંદાળા ગામ ખાતે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને મળ્યો. અને યુવાનોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારે જવાન છોકરો જયારે પરિવારમાંથી જતો રહ્યો હોય ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે. આજે અસંખ્ય લોકો યુવાનોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

 

loading...