Stories

જાણો ઝીબ્રા અને મહાકાય મગર વચ્ચે ખેલાયો ખૂની ખેલ, સેકન્ડમાં કરી દીધા બે ટુકડા

સાઉથ આફ્રિકાના મસાઈ મારા નેશનલ પાર્કમાં પાણી પીવા માટે આવેલાં ઝીબ્રાને મગરમચ્છે એક જ ઝાટકામાં બે ટૂકડા કરી દીધાં. ઉલ્લેખનીય…

સાઉથ આફ્રિકાના મસાઈ મારા નેશનલ પાર્કમાં પાણી પીવા માટે આવેલાં ઝીબ્રાને મગરમચ્છે એક જ ઝાટકામાં બે ટૂકડા કરી દીધાં. ઉલ્લેખનીય છે કે ઝીબ્રા જ્યારે પાણી પીવા માટે આવ્યો ત્યારે તેનો આ વાતનો કોઇ અંદાજો નહીં હોય કે પાણીની અંદર તેને તેનું મૃત્યુ બોલાવી રહ્યું છે. ઝીબ્રા જેવો જ પાણીમાં ગોય ત્યારે મગરમચ્છે તેની ઉપર અટેક કરી દીધો.

આ પહેલાં કે તે પોતાને બચાવે, તેના ઉપર જાનલેવા અટેક થઇ ચૂક્યો હતો. ઝીબ્રાએ પોતાને બચાવવા માટે ઘણી કોશિશો કરી પરંતું તેની બધી જ કોશિશ અસફળ રહી.

ઝીબ્રાના મિનિટોમાં જ મગરમચ્છે ટૂકડા-ટૂકડા કરી દીધાં. પાઅલો ટોરચિયો નામના ફોટોગ્રાફરે આ ખોંફનાક મંજરને પોતાના કેમેરામાં કેદ કરી લીધું.

(Source : divyabhaskar )

loading...