Stories

શું તમને ખબર છે સેક્સ સ્કેન્ડલ બાબાઓ વિશે ? જાણો

ધર્મ અને રાજકારણનું કોકટેલ તો સદીઓથી ચાલતું રહ્યું છે, પરંતુ, તેમાં સેક્સનો ઉમેરો થવાથી આધ્યાત્મનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે.ધર્મના…

ધર્મ અને રાજકારણનું કોકટેલ તો સદીઓથી ચાલતું રહ્યું છે, પરંતુ, તેમાં સેક્સનો ઉમેરો થવાથી આધ્યાત્મનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે.ધર્મના નામે ધંધાની શરૂઆત કરીને આ શખ્સો દેહવ્યાપાર સુધી પહોંચી ગયા છે.

આમ તો સાધુ શબ્દ સાંભળીને હૃદય ભાવ વિભોર બની જાય છે. સાધુને આધ્યાત્મિક, નિસ્વાર્થ સેવક અને સદાચારી કહેવામાં આવે છે.

જોકે, આશારામ બાબુ,નારાયણ સાઈ, નિત્યાનંદ, પાયલોટ બાબા, ઈચ્છાધારી બાબા જેવા શખ્સો ભગવો પહેરીને સાધુ સમાજને ધર્મ અને રાજકારણનું કોકટેલ તો સદીઓથી ચાલતું રહ્યું છે,

પરંતુ, તેમાં સેક્સનો ઉમેરો થવાથી આધ્યાત્મનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. આમ તો સાધુ શબ્દ સાંભળીને હૃદય ભાવ વિભોર બની જાય છે.

સાધુને આધ્યાત્મિક, નિસ્વાર્થ સેવક અને સદાચારી કહેવામાં આવે છે.

જોકે, આશારામ બાબુ,નારાયણ સાઈ, નિત્યાનંદ, પાયલોટ બાબા, ઈચ્છાધારી બાબા જેવા શખ્સો ભગવો પહેરીને સાધુ સમાજને કલંકિત કરી રહ્યાં છે.

loading...
Related Articles