Social, Stories

તમે ક્યારેય ના સાંભળ્યા હોય એવા ગામના નામ, ચાર ગામના નામ તો એક જ અક્ષરના..!

આમ તો ભારત દેશ ગામડાઓ નો બનેલો દેશ છે. અને દરેક ગામનું નામ તેની એક આગવી ઓળખ આપતું હોય છે,…

Loading...

આમ તો ભારત દેશ ગામડાઓ નો બનેલો દેશ છે. અને દરેક ગામનું નામ તેની એક આગવી ઓળખ આપતું હોય છે, પરંતુ ગણી વાર આચર્ય થાય કે આપણે આવા ગામના નામો તો આજ દીન સુધી નથી સાંભળ્યા. પરંતુ સત્યતા એ જ છે કે ગુજરાતમાં ઘણા ગામડાઓ એવા છે કે તમને આ ગામનું નામ બોલવા માં પણ વાર લાગી જાય.એક માહિતી મુજબ ગુજરાતમાં એક જ અક્ષર વાળા ચાર ગામ છેે.

ગુજરાતમાં એક જ અક્ષર વાળા ચાર ગામ છેે.

આ નામ વચતા એવું લાગે કે કોય વિદેશી નામ છે પરંતુ આ ગામડા ગુજરાતના છે.

ગુજરાતમાં 9 બોરડી ,5 ગુંદા અને 4 પીપરડી છે.

ગુજરાતમાં 55 નવાગામ, 39 રામપુરા અને 35 કોટડા નામના ગામ છે.

કઠોળથી પણ ગુજરાતના ઘણા ગામડાઓના નામ છે.

અટક પરથી પણ ગુજરાતના ઘણા ગામડાઓના નામ છે.

ખાવાની વસ્તુ પ્રમાણે પણ ગુજરાતના ઘણા ગામડાઓના નામ છે.

બોલવામાં તકલીફ પડે તેવા ગામના નામ.

એકજ સરખા નામ ધરાવતા ગામના નામ

પ્રાણી અને પક્ષી પ્રણામે ગુજરાતના ગામડાઓના નામ

loading...