Stories

આ જગ્યાએ વિમાન મુસાફરીની ટિકિટ કરતા પણ મોંઘી છે ‘પદ્માવત’ ફિલ્મ જોવાની કિંમત

દીપિકા પાદૂકોણે, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવત’ 25 જાન્યુઆરીને દેશભરનાં થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ…

દીપિકા પાદૂકોણે, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવત’ 25 જાન્યુઆરીને દેશભરનાં થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ માટે દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે તો લોકો ફિલ્મની મોંઘામાં મોંઘી ટિકિટ ખરીદવા માટે પણ તૈયાર છે.

દિલ્હીના મલ્ટિપ્લેક્સીસમાં ફિલ્મ ‘પદ્માવત’ની ટિકિટની કિંમતો આસમાને છે. જ્યારે થિયેટર્સ અત્યારથી 25 તારીખ માટે હાઉસફુલ થઈ ચૂક્યાં છે. તમામ ટિકિટ વેચાઈ ચૂકી છે. બીજી તરફ રાજપૂત કરણી સેનાનો ફિલ્મ સામે વિરોધ હજી પણ યથાવત્ છે. કરણી સેનાનો તર્ક છે કે, સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં ઇતિહાસને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મના વિરોધમાં કરણી સેનાએ અલગ અલગ”

(Source : gujjurocks )

loading...