Stories

ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલ થઈ હોલીવુડની આ એક્ટ્રેસ, જાણો શું કર્યો ખુલાસો?

પોતાના બોડી શેપ વિશે ખુલીને વાત કરનાર હોલીવુડ એક્ટ્રેસ અને વોયસ ઓવર આર્ટિસ્ટ અરિયલ વિંટરનો આજે જન્મદિવસ છે. 20 વર્ષની…

પોતાના બોડી શેપ વિશે ખુલીને વાત કરનાર હોલીવુડ એક્ટ્રેસ અને વોયસ ઓવર આર્ટિસ્ટ અરિયલ વિંટરનો આજે જન્મદિવસ છે. 20 વર્ષની આ હોલિવુડ સ્ટાર પોતાની બોડી અને ડ્રેસિંગ સેંસને લઈને ઘણી જ કોન્ફિડેંટ છે.
વધતી ઉંમર સાથે શરીરમાં આવતા બદલાવને લઈને લોકો ઘણા હિચકિચાય છે. પરંતુ એરિયલ આ બધા વિશે ઘણું અલગ જ વિચારે છે. તે 18 વર્ષની ઉંમરથી જ સોશિયલ મીડિયા પર
આવી તસ્વીરો શેર કરે છે.

જે અરિયલનો આ રેડ કાર્પેટ લૂક બતાવે છે કે તે પોતાની બોડીને લઈને તે કેટલી કોન્ફિડેન્ટ છે. અને તેને એક્સપોઝ કરવામાં પણ તે શરમ અનુભવતી નથી.
ટ્વિટર પર તેની બોડીને લઈને ઘણી બધી કમેન્ટ કરવામાં આવી રહી છે. પરંતુ અરિયલે જવાબમાં કહ્યું કે, ‘મારૂ શરીર મારૂ છે જેથી કોઈ ફરક ન પડે કે હું શું પહેરૂ છું, તમે મહિલાઓને આ
રીતે જજ ન કરી શકો.


અરિયલે આ વાત ત્યારે કહી હતી કે જ્યારે કોઈએ સોશિયલ મીડિયા પર મહિલાઓના ડ્રેસિંગ સેંસને લઈને રેપનું કારણ બતાવ્યું
બોડી સ્લેમિંગ સાથે સાથે અરિયલની લવ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે


અરિયલનો બોયફ્રેન્ડ મીડન તેનાથી 10 વર્ષ મોટો છે. તે પરિવારને છોડીને આજકાલ તેમની સાથે લિવ ઇનમાં રહે છે.
પોતાના બોયફ્રેન્ડને લઈને અરિયલ કહે છે કે, ‘ હું નથી જાણતી કે આ શું છે,


પરંતુ તેના વિશે એવું કંઈક છે કે જે ઘણુ રસપ્રદ છે’ અરિયલ હંમેશા ઇચ્છી હતી કે તેને ઉંમરમાં મોટો અને
સપોર્ટિવ પાર્ટનર મળે. મીડન સાથે મળ્યા બાદ તે પોતાની જાતને ભાગ્યાશાળી માને છે.


(Source : gujarati.news18 )

loading...