Stories

તમને બતાવીએ કેટલાક એવા ફોટો જેને જોઈને તમે પોતાનું હસવાનું રોકી નહિ શકો

એવું માનવામાં આવે છે કે ભારતમાં સૌથી વધારે જુગાડી લોકો રહે છે. તે કોઈપણ પ્રકારની સમસ્યાને કોઈના કોઈ રીતે જુગાડ…

એવું માનવામાં આવે છે કે ભારતમાં સૌથી વધારે જુગાડી લોકો રહે છે. તે કોઈપણ પ્રકારની સમસ્યાને કોઈના કોઈ રીતે જુગાડ કરીને પોતાનું કામ કાઢી લે છે. પણ કોઈ વાર આવો જુગાડ ઘણો ફની લાગે છે. આજે અમે તમને કેટલાક એવાજ ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ, તેને જોઈને હસ્યાં સિવાય નહિ રહી શકો.

gujaratifunda
મમ્મી નું કામ પણ થઇ જાય અને બાળકની દેખરેખ પણ, સાચામાં બુદ્ધિમાન લોકો ભારત સિવાય બીજે ક્યાં જોવા મળશે[/caption]


ગધેડા સાથે સેલ્ફી? ભારતમાં છોકરાઓની કાય કમી છે કે આ છોકરીએ ગધેડા સાથે સેલ્ફી લીધ

આને ચંપલને મોબાઈલ ફોન બનાવ્યો છે કે અરીસો એ અમને ખબર નહિ પડતી તમેજ જણાવી દો.
અરે યાર છોડ તો વગર પાણીએ સુકાઈ જશે ઉપરથી વરસાદ પણ નથી પડતો.
લો જોઈ લો ઘરના ડોક્ટર અને ઘરનું ઓક્સિજન, હવે સેનું ટેન્શન
મારા બે અનમોલ રત્ન, એક છે રામ અને બીજો લખન
આટલા બધી ડુંગરી કાપવાની છે કે છેલ્લે હેલમેટ પહેરવું બને છે.
ઘરની બહાર ગાડી મુકવાની જગ્યા નહિ હોય તો તેનો ઉપાય મળી ગયો.
કહેવામાં આવે છે કે ઉંધ માટે કોઈ બેડની જરૂર નથી પડતી પણ આ ભાઈને ને નસીબમાં તકિયો પણ નથી.
લો ભાઈ કરી લો વાત આ ભાઈ ને ગેસ નો સિલેંડર ના મળ્યો તો ચુલ્હાને ચૂલ્હો રહેવા દે ભાઈ બીજું ના બનાવ.
આ ભાઈ પોતાની ખુરશી લાવવાનું ભૂલી ગયા તો પણ તેમને જુગાડ કરી લીધો.
લો ભાઈ રાજુ કાકાના સૌથી કિંમતી ચંપલની જોડી ને તાળું લગાવી દીધું છે, હવે કોઈ ચોરીને બતાવે
અરે! માસી આ રીક્ષા નથી રેલવે છે હાથ કરવાથી નહિ ઉભી રહેવાની.
આ ભાઈએ તો રોટલી બનાવવાની નવી રીત શોધી લીધી, કદાચ તમને પણ આની જરૂર પડશે

(Source )

loading...