Stories

જાણો હાર્દિકે મનમોહન સિંહ ને લઈ તોગડીયા ગુમ થવા અંગે શુ કહ્યુ?

વિશ્વ હિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાની સોમવાર સવારથી ભાળ મળી નહોતી. જોકે મોડી સાંજે તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં કોઈ અજાણી વ્યક્તિ…

વિશ્વ હિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાની સોમવાર સવારથી ભાળ મળી નહોતી. જોકે મોડી સાંજે તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં કોઈ અજાણી વ્યક્તિ 108 મારફતે મૂકી ગઈ હતી. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. હાર્દિકે એમ પણ કહ્યું કે, જો આવું કોંગ્રેસ સરકારમાં થયું હોત તો ભાજપે દેશભરમાં હિંસા કરાવી હોત. હાર્દિકે એકપછી એક ટ્વીટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે.
(Source by : morningnewsfocus )

loading...