Stories

જાણો ખોડલધામ નરેશ પટેલ ના પુત્રના રીશેપ્શનમાં કઈ હસ્તીઓએ હાજરી આપી ?

શિવરાજ અને ચાર્વીએ પ્રભૂતામાં પગલા પાડ્યા બાદ રાજકોટમાં તેમનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં મુખ્યમંત્રી રૂપાણી, શિક્ષણમંત્રી ચૂડાસમા ખાસ…

શિવરાજ અને ચાર્વીએ પ્રભૂતામાં પગલા પાડ્યા બાદ રાજકોટમાં તેમનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું.

આ રિસેપ્શનમાં મુખ્યમંત્રી રૂપાણી, શિક્ષણમંત્રી ચૂડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી

નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે. ગત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા ગજાના રાજકીય નેતાઓએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી. ચાર્વીના પિતા કિશોરભાઇ ફિઝીયોથેરાપી ડોક્ટર છે.

(Source : morningnewsfocus )

loading...