Stories

જાણો ખોડલધામ ‘નરેશ’ ના પુત્ર નું ‘ભવ્ય’ રીસેપ્શન, પરેશ ધાનાણી એન રૂપાણી સહીત કોણે હાજરી આપી

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનાં પુત્ર શિવરાજ અને ચાર્વીએ પ્રભૂતામાં પગલા પાડ્યાં બાદ રાજકોટમાં…

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનાં પુત્ર શિવરાજ અને ચાર્વીએ પ્રભૂતામાં પગલા પાડ્યાં બાદ રાજકોટમાં તેમનું ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. ચાર્વીના પિતા કિશોરભાઇ ફિઝીયોથેરાપી ડોક્ટર છે.

કેબીનેટ મંતરી જયેશ રાદડિયા, ભાજપ ગુજરાત ના અધ્યક્ષ જીતું વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ નવદંપતીને આશીર્વાદ આપવા હાજરી આપી હતી.

ગુજરાત ના વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણી એ પણ આ ભવ્ય રીસેપ્શન માં હાજરી આપી હતી.


આ રિસેપ્શનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી.


નરેશ પટેલના પુત્રના લગ્ન ઉદયપુરમાં યોજાયા હતા જ્યારે તેનું રિસેપ્શન રાજકોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં રાજકીય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. ગુજરાત ની અને પટેલ સમાજ માંથી આવતા જગવિખ્યાત લોકગાયિકા અલ્પ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય રેસેપ્શનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રી જયેશ રાદડિયા અને જીતી વાઘાણી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત સ્થાનિક રાજકારણીઓ પણ હાજરી આપી હતી.


આ ભવ્ય રેસેપ્શનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, મંત્રી જયેશ રાદડિયા અને જીતી વાઘાણી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત સ્થાનિક રાજકારણીઓ પણ હાજરી આપી હતી.


લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનાં પુત્ર શિવરાજના ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં લગ્ન યોજાયા હતાં. શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કિશોરભાઇ કાનજીભાઇ વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થયા છે.


શિવરાજ અને ચાર્વીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં. ત્યારે પુત્રના લગ્નમાં નરેશ પટેલે પત્ની સાથે ડાન્સ કર્યો હતો. લગ્નને લઇને ફતેહગઢ પેલેસના પ્રાંગણમાં લગ્નસ્થળને શણગારવામાં આવ્યો હતો. તેમજ શિવરાજનો વરઘોડો વિન્ટેજ કારમાં નીકળ્યો હતો.

loading...