Stories

દુનિયાની સૌથી મોંઘી સાયકલ, અંબાણીને પણ આને ખરીદતા પહેલા એકવાર વિચારવું પડશે..!

ઔડી કંપની વિશે તો તમે સાંભળ્યું હશે જ. ઔડી કંપની પોતાની કાર અને સુપર બાઈકને લઈને બજારમાં ધૂમ મચાવતી રહે…

Loading...

ઔડી કંપની વિશે તો તમે સાંભળ્યું હશે જ.

ઔડી કંપની પોતાની કાર અને સુપર બાઈકને લઈને બજારમાં ધૂમ મચાવતી રહે છે. તમને જણાવી દઈએ કે ઔડીએ થોડા સમય પહેલા એક ખુબ શાનદાર રેસિંગ સાઇકલ લોન્ચ કરી છે.

જે સામાન્ય માણસ માટે ખુબ મોંઘી છે. ચાલો આજે તમને જણાવી દઈએ આ સાઇકલ વિશે. તમને જણાવી દઈએ કે આ સાઈકલ હજુ બજારમાં આવી નથી.

આ સાઇકલના ઈ-બાઈક તરીકે ઓળખાતા મોડલે બધાના હોશ ઉડાવીને રાખ્યા છે. તમને જણાવી દઈએ કે રેસિંગ માટે બનાવવામાં આવેલ આ સાઇકલ 80 કિલોમીટરની ઝડપે ભગાવી શકાય છે.

આ સાઈકલને બધા પ્રકારના રસ્તા પર ચલાવી શકાય છે. આ સાઈકલને ઔડીએ પોતાની લકઝરી કલેકશનમાં એડ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયાની સૌથી મોંઘી સાઇકલ છે. આ સાઈકલને ખરીદવા માટે તમારે 80 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

અમે તમને આની ખાસિયત જણાવી દઈએ. આ સાઇકલમાં 14 ગીયર લાગેલા છે, જેમાંથી 8 પાછળ અને 6 આગળની તરફ લાગેલા છે. આ સાઈકલને દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવવા માટે સુપર સોકર્સ પણ લગાવવામાં આવ્યું છે. આ સાઈકલના ટાયરનીઘણી શાનદાર ડિઝાઇન હોવાની સાથે-સાથે ખુબ મજબૂત ગ્રીપ પણ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાંથી અત્યાર સુધી ઔડીને 9 હજાર ઈ-મેલ જઈ ચુક્યા છે. જેમાં ઔડીને જલ્દીથી જલ્દી આ સાઈકલને લોન્ચ કરવાની વાત કરી રહ્યા છે. આ સાઇકલ બજારમાં આવવા પહેલા જ ધૂમ મચાવી રહી છે.

આનાથી આ તો પાક્કું છે કે આ માર્કેટમાં આવ્યા પછી સાઈકલિંગ પસંદ કરતા લોકોના દિલોમાં રાજ કરશે. ઔડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ સાઈકલને જલ્દી લોન્ચ કરવાનું જણાવ્યું છે.

loading...