Stories

પ્રિયા પ્રકાશ બાદ આ મોડલના એક ફોટોએ દુનિયામાં મચાવી છે ધૂમ

સ્પેઇનની મોડેલ મેરિસોલ વેલેનુએવા જે ટ્ટિટર પર રોઝ નામથી એકાઉન્ટ ધરાવે છે. રોઝે ટ્વીટર પર શેર કરેલા તેના એક ફોટોએ…

સ્પેઇનની મોડેલ મેરિસોલ વેલેનુએવા જે ટ્ટિટર પર રોઝ નામથી એકાઉન્ટ ધરાવે છે. રોઝે ટ્વીટર પર શેર કરેલા તેના એક ફોટોએ દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સને ગાંડા કર્યા છે. ફોટોમાં તમને પણ થોડું અજુગતું દેખાશે. જેમાં તેના બે પગ વચ્ચે ખૂબ વધારે પડતું અંતર દેખાય છે. જુઓ તમને કંઈ ખબર પડે છે….

તેનો આ ફોટોઝ જોઈને પહેલા તો બધા જ લોકો બે ભૂલ કરી બેસે છે. કેટલાક લોકોએ તેને બે પાતળા પગ સમજી બેટા તો કેટલાક બે બગ વચ્ચે વધુ પડતું અંતર, પરંતુ હકીકતમાં રોઝે વર્ટિકલ અને હોરિઝોંટલ બંને ઈલ્યુઝનનો ઉપયોગ એક જ ફોટોમાં કરી લીધો છે. જેના કારણે આ દ્રષ્ટીભ્રમ થાય છે.

તેના આ ફોટો પર લોકો પહેલા તો એકમદ શોક થઈ જાય છે જોકે પછીથી તેમને ખરી વાતની ખબર પડે છે. કે પોતે જે જોયું તે તો એક ઇલ્યુઝન હતું.આવા જ એક યુઝર્સે તેના આ ફોટો પર કહ્યુંકે, ‘પહેલીવાર જ્યારે આ ફોટો જોયો ત્યારે મને થયું કે હોલી ક્રેપ આ શું તેના પગ આટાલા પાતળા કેમ પછી ધ્યાનથી જોયું ત્યારે ખબર પડી કે આ તો સ્ટ્રીપ વચ્ચે છે.’ જ્યારે શાન નામના વ્યક્તિએ લખ્યું કે, ‘આ ફોટો એક્ચ્યુઅલી શું કહે છે તે શોધવા માટે મારે 20 મિનિટ જેટલો સમય ફાળવવો પડ્યો’
(Source :iamgujarat )

loading...