Stories

આ સેક્સ પોઝિશન્સને તમે ભૂલથીયે ટ્રાય ના કરતા, નહીં તો…

તમને સેક્સ વિશે તો ઘણા સમાચાર સાંભળવા મળતા હશે, પણ સેક્સની પોઝિશન વિશે જણાવવામાં આવતું હોય તેવા સમાચાર તમને ઓછા…

તમને સેક્સ વિશે તો ઘણા સમાચાર સાંભળવા મળતા હશે, પણ સેક્સની પોઝિશન વિશે જણાવવામાં આવતું હોય તેવા સમાચાર તમને ઓછા જાણવા મળતા હશે અને જેને ટ્રાય કરીને લોકો પોતાની સેક્સ લાઈફને વધુ રોમાંચક બનાવી શકે.

ઘણી પોઝિશનમાં ફ્રેક્ચર થવાનું જોખમ
માત્ર વાંચીને જ સેક્સ પોઝિશન અપનાવવી તમારા માટે જોખમકારક બની શકે છે. એવી ઘણી સેક્સ પોઝિશન હોય છે, જેમાં પુરુષોના કે મહિલાઓના અંગત પાર્ટ્સ પર ઈજા થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે.

સર્વેમાં થયો ખુલાસો
ઈન્ટરનેશનલ જનરલ ઑફ ઈમ્પોટેન્સ રિસર્ચ પ્રમાણે, મોટાભાગના પીનાઈલ ફ્રેક્ચર એટલે કે પુરુષોના પ્રાઈવેટ પાર્ટના ફ્રેક્ચર થવાની મોટાભાગની ઘટનાઓ સેક્સ દરમ્યાન જ થતી હોય છે. આ રિસર્ચ દરમ્યાન 18 થી 66 વર્ષની ઉંમરના 90 લોકોને રાખી આ સર્વે કરવામાં કરવામાં આવ્યો હતો કે જેમને સેક્સ દરમ્યાન પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું હતું. આ સર્વેમાં 90માંથી 77 લોકોને પ્રાઈવેટ પાર્ટમાં ઈજા સેક્સ દરમ્યાન જ થઈ હતી.

સૌથી ખતરનાક છે આ પોઝિશન
તમને વિશ્વાસ નહીં થાય પણ સેક્સ કરવામાં સૌથી ખતરનાક સેક્સ પોઝિશન ડૉગી સ્ટાઈલ છે. આ સર્વેના પરિણામો પ્રમાણે લગભગ 41 ટકા પુરુષોને પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર આ ડૉગી પોઝિશનના કારણે જ થયું છે.

આ પોઝિશન્સ પણ જોખમકારક છે
માત્ર ડૉગી સ્ટાઈલ જ નહીં બલ્કે મિશનરી અને વુમન ઑન ટૉપ પોઝિશન દરમ્યાન પણ પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થવાની શક્યતા વધી શકે છે. જો કે આ બંને પોઝિશનમાં મહિલાઓને પણ એટલું જ જોખમ રહે છે.

વધુ પડતો આવેગ પણ જોખમી છે
સેક્સ મામલે ડૉક્ટરોનું માનવું છે કે સેક્સ દરમ્યાન ક્યારેક પુરુષો વધુ પડતા આવેગમાં આવી જતા હોય છે. આવેગમાં આવીને પુરુષો પોતાના પ્રાઈવેટ પાર્ટ પર જરૂર કરતા વધુ પ્રેશર આપે છે, જે જોખમી બની શકે છે.

loading...
Related Articles